________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનામાં સારાનું સ્થાન
જોઇએ, નહિ તેા બધા જ એક જ માપથી મપાશે તે એક પ્રકારની અનવસ્થા ઉભી થશે. પ્રધાન કારણેાને ઓછું મહત્ત્વ અપાશે અને ગૌણુ કારણા તરફ જ આપણુ વિશેષ ધ્યાન ખેંચાશે, પરિણામે દુઃખતુ હાય પેટ અને દવા આપે માથાની એવી સ્થિતિ થશે. હાલમાં અહીં સમાજસુધારણાને ફાલ આવ્યો છે. એ સુધારણાઓમાંથી સામાં નવાણુંની ઉપર કહ્યા પ્રમાણે સ્થિતિ છે એટલું જ અમારે બતાવવું છે.
સર્વસાધારણ શાસ્ત્રોના આટલો વિચાર કર્યાં પછી બાહ્યઉપાધિઓનું એટલે માત્રાપીતષ્ણુનુ નિયંત્રણ કરનારાં શાસ્ત્રાને વિચાર કરીએ. આ શાસ્ત્રોનુ અધિકારક્ષેત્ર માનવી મનમાં રહેતી વાસનાનું પૂર્ણ સમાધાન કરવું એટલું જ છે. માનવીવાસનાઓનું પૂર્ણ સમાધાન થઇ શકે છે, એ અહીં ગૃહીત માની લીધું છે, પણ વાસનાએ જ અશમ્ય હેાય તે આ વર્ગોનાં બધાં શાસ્ત્રોના પ્રયા વંધ્યાપુત્રની કે આકાશપુષ્પની શોધ કરવા જેટલા હાસ્યાસ્પદ થશે. પરંતુ હાલ એ શાસ્ત્રો એવી શેાધે કરી સ્થાં છે અને આખા જગતનું એ તરફ ધ્યાન ખેંચાયુ છે, તેથી તે શાસ્ત્રોના પ્રસ્તુત ગ્રંથમાં વિચાર કરવા એ ધણું જ આવશ્યક છે. હાલમાં એ શાસ્રો ઘણાં જ આગળ વધ્યાં છે. તેથી મનુષ્યની ખાદ્ય સ્થિતિમાં પણ ખુબ ફેરફારો થયા છે. ન્યુટને ક્રેટલાક પ્રમેયે સિદ્ધ કરી બતાવ્યા તેથી જગતનું કાકડુ હવે ઉકેલાઈ ગયું છે એવી લેકાની કલ્પના થઇ. ઝુદ્ધિવાળા માસાને વ સૃષ્ટિમાંની જડક્તિએને ( nonregulating forces) ઉપયાગ પેાતાના ઉપભાગની વૃદ્ધિ માટે કેમ થઈ શકે એ ચિંતા કરવા લાગ્યા. તેથી પ્રવાસનાં સાધના ઘણીજ ઝડપથી વધવા લાગ્યાં. પરિણામે સજીવ જનાવરાને બદલે જડકિતથી પ્રેરિત એવી મેટરી અને વિમાન સ ડેકાણે ફરતાં દેખાય છે; અને પૃથ્વી ઉપરને પ્રવાસ ઘણા જ ટુંકા થઇ ગયેા. જુદા જુદા સધાતુ સંઘટન પણ વધારે થવા લાગ્યું. આવી રીતે મનુષ્યે ચલ કાલ ઉપર ખુબ વિજય મેળવ્યા. આ ભૌતિક તત્ત્વમાંથી સામાજિક આરાગ્યની
ADANANAWY
For Private and Personal Use Only
g!