Book Title: Hinduonu Samajrachna Shastra
Author(s): Liladhar Jivram Yadav
Publisher: Liladhar Jivram Yadav

View full book text
Previous | Next

Page 476
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદુ લગ્ન સંસ્થા તુકાળ પર્વત મળવું જોઈએ, તે શિક્ષણનું પેય વિવાહ કરી કુટુંબ સ્થાપન કરવું. એ જ શુદ્ધ કામપૂર્તિ (Normal satisfaction)નું લક્ષણ હોવું જોઈએ. વૈવાહિક જીવનમાં સુખ મેળવવાની લાયકાત અગર નાલાયકાત અગર પ્રવૃત્તિ આયુષ્યનાં આ પ્રાથમિક કાળમાં પિતાના જોડીદાર વિષેની જે પ્રકારની કલ્પના કરી હશે તે કલ્પના પર અવલંબીને રહે છે.” “ Along with the general preparation should be put a certain training of the instinct of the sex from early childhood to adult maturity, a training that lias in view the normal satisfaction of the instinct in marriage and a family. All the abilitios, disabilities, inclinations for love and marriage can be found in the prototypo formed in first years of life. By observing ilio traits in the prototype we are able to put our finger on the difficulties that appear in later life.” Science of living-Alfred Adler page 231 આ જોડીદાર વિષેની કલપના ઉત્પન્ન થવાના કાળમાં જ પ્રત્યક્ષ જોડીદાર જ આપવામાં આવે છે તે જોડીદાર ૫૨ મનનું એકીકરણ થશે. પરિણામે મનની કલ્પનાઓમાં અને પ્રત્યક્ષ સ્થિતિમાં આણું વૈશય થવાને સંભવ છે. શ્રેય નિશ્ચિત થયા પછી તદાકાર વ્યક્તિ મળવી એ તેટલું સહેલું નથી. બહાર જાણે આવ્યો, નિજ હદય કે નિવાસી, કહી, નળને જોતાં દમયંતી હર્ષ પામી. આવી વ્યવસ્થા જે કઈ પણ સમાજશાસ્ત્રથી ઉત્પન્ન કરી શકાય તો તે સમાજ શું અધિક સુખી નહિ થાય ? આજે જે યુરોપીયન સંસ્કૃતિનાં આટલાં સ્તુતિ સ્તોત્રો ગવાય છે તે સંસ્કૃતિની સ્થિતિ આ | Lectures on conditioned reflexes -Pavlov. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620