Book Title: Hinduonu Samajrachna Shastra
Author(s): Liladhar Jivram Yadav
Publisher: Liladhar Jivram Yadav

View full book text
Previous | Next

Page 567
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વ Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદુઓનું સમાજમનારાય વણુંસ કરકારી આ દાષથી કુલધાતીના, હુએ છે જાતિધર્માં, ને કુલધર્મીય શાશ્વત. અહીં તાવ સંકર એ કલ્પના જણાય છે, એટલે સ્ત્રીપુરૂષના સંબધ થવાની સાથે સતતિ થાય કે ન થાય તે સ્ત્રીના રક્તમાં ફરક થયા જ; એટલે પુરૂષ પિંડનું સ્ત્રી પિંડપર અત્યંત જબરદસ્ત પરિણામ થાય છે, એમ માનવું જોઈએ. હિંદુશાસ્ત્રકારાએ એવુંજ માનેલું છે એમ જણાય છે. यादग्गुणेन भर्त्रा स्त्री संयुज्येत यथाविधि ताहग्गुणा सा भवति समुद्रेणैव निम्नगा । આ સંબંધી નીચેની ચર્ચા ઘણીજ ઉધક છે, “ મનુષ્યનુ વીય આ પિંડમાં પ્રવેશ કરે છે અને તે પિંડમાં ફરક પાડે છે, એ આબત કંઇ ખાટી નથી. સ્ત્રી પુરૂષાના વીર્યમાંથી હાર્મોન કહેા કે કંઇક જીવનપ્રદ ઉત્તેજક દ્રવ્ય કહે! એ લે છે, અને તેમાંથી તેમના પિંડાને પેાષક દ્રવ્યે મળે છે. ’ 'It is extremely likely that stimulating secretions of man's seminal fluid can and does penetrato and affect the woman's whole organism, Woman absorbs from the seminal fluid of man, some substance, say Jarmone, vitamin or stimulant which affect their internal economy in such a way as to benifit and nourish their whole system.' અહીં જાતિ અને સંકરની ચર્ચા ઘણીજ થાય છે. પરંતુ તેમાં સફર શબ્દને નક્કી અર્થ તે શે! માને છે એને સ્પષ્ટ ખુલાસા થતા નથી. ગાંધીજીએ ‘સી પત્રના સંપાદક વર્ગમાંના એક ગૃહસ્થને આપેલી મુલાકાતમાં સંકર શબ્દની વ્યાખ્યા કરી છે. તે " १ मनुस्मृति. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620