________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
હિંદુઓનું સમાજ અનાથાય
થથી એટલુ જ કાર્ય સમાજનેતાઓનુ છે. સાધુપછીએ પહેાંચેલા તુકારામે આચારાની બાબતમાં
" पडले वळण इन्द्रिय सकळा । भाव तो निराळा अंतरीचा । એવોજ મત આપ્યા છે.
આ વિષય ઉપર હાલના વિદ્વાના એવા આક્ષેપ લે છે કે કામાદિ વિકારાનું બહુ નિય ંત્રણ (repression) કરવામાં આવે તે માનવી મનમાં વિસંગતિ ઉત્પન્ન થાય છે, અને મનનું સમતલપણું રહી શકતુ નથી. અહિં આ લેાકા માનવી મન જન્મથી સમતેાલ છે. એમ ગ્રહીત લે છે. તેજ મૂળ સિદ્ધ થયું નથી. એમના આદ્યગુરૂ કાઈડ, જંગ, એડલર, વગેરેએ એવુ સિદ્ધ કર્યુ” હાય, એમ મારા વાંચવામાં આવ્યું નથી. “The beginning of culture implies the supression of instincts.
૧
આવી રીતે વિવિધ વંશ, વિવિધ સંસ્કૃતિ, વિવિધ ધ્યેયા, વગેરે સમાજની તેમને વ્યવસ્થા કરવી હતી. તેમણે વિવિધવશની સ્થિતિ કરતાં આનુવશોદ્ભવ જાતિય વિભાગણી કરી, તેમને સંસ્કાર યુકત કરવા અને રાજના વ્યવતાર માટે ઉપયુકત, એવી લૌકિક ( secular ) વૈદિક (scientific) 247 24841243 piritual જ્ઞાનની અત્યંત શાસ્ત્રીય વિભાગણી કરી. તે જ્ઞાનને અત્યંત શાસ્ત્રીય પધ્ધતિથી અને અધિકાર ભેદથી પ્રસાર કર્યાં, સુપ્ર માટે આનુવંશના નિયમેા પાળ્યા. ઉત્તર નિર્વાહ માટે જાતિએ ધધા નિયમિત કરી જીવના કલને ઉપશમ કર્યા. તેની સાથેજ સમૂહ સુદૃઢ કરવા માટે તેને સમૂહેામાં જીવના કલહુ રહેવા દીધા.
Sex ond Repression in Savage society by Malinowstry. 2 Indian Philosophy by Radhakrishna
૩ Scientific Outlook by Russel.
For Private and Personal Use Only