Book Title: Hinduonu Samajrachna Shastra
Author(s): Liladhar Jivram Yadav
Publisher: Liladhar Jivram Yadav

View full book text
Previous | Next

Page 580
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હા અતિ સંધ્યા ~ ~~~~~ ~~ ~~ ગાય ભેંસોની વૃદ્ધિ કરવાની ઇચ્છા કરનારી વ્યકિતમાંથી કઈ તેમને સંકર થાય એમ કહેશે નહિ. ડૉ. બેટસન કહે છે કે, ' આપણને વનસ્પતિવર્ગ અગર પ્રાણીવર્ગની જે માહિતી છે તે ઉપરથી સમજાય છે કે આનુવંશમાં એવા કંઈક ગુણો છે કે એક જ વખતે એક જ વ્યકિતમાં તેમનું અસ્તિત્વ અશકય છે. ઉદાહરણર્થ માંસોત્પાદક જનાવરમાં દુધાળપણું હેતું નથી. દુધાળપણું અને માંસોત્પાદક્તા એ વિરોધી ગુણે છે, અને તે ગુણોનું એકીકરણ કરવાનું પ્રમાણ ફલદાયક નથી. તેમ કરવાથી તેમાંના એક અગર બંને ગુણો નષ્ટ થવાને પૂરો સંભવ રહે છે. વળી એમ પણ જણાય છે કે આ વિભાગણી નૈસર્ગિક ઘટનાના પાયા પર અવલંબીને રહી છે. આ રીતે કયા ગુણો એક ઠેકાણે રહી શકે અને કયા ગુણો એક ઠેકાણે રહી શકતા નથી વગેરે મર્યાદાઓ ચોક્કસ રીતે સમજાય તે જ પ્રાણીશાસ્ત્રીય જાતિઓના મૂળને બોધ થઈ શકે. આટલાં ઉંડાણમાં ન જતાં ચાર અગર પાંચ વંશ માનનારા શાસ્ત્રો પણ તેમના વંશ ધર્મો શાશ્વત અને અવિકારી છે એમ માને છે. આનુવંશના નિયમોથી જાતિ તૈયાર થઈ અને સામાજિક નિયમોથી તેને સ્થિર કરવામાં આવી. આ જાતિસંસ્થાની ગણના એક સુપ્રજાશાસ્ત્રીય પ્રયોગના આદર્શ તરીકે થવી જોઈએ. મનું પ્રાણીશાસ્ત્રના નિયમે કેટલા બરાબર કહે છે એ જોઈશું તે સુપ્રભાશાસ્ત્ર પર બોલવાને એને કેટલો મોટો અધિકાર છે એ વાંચકના ધ્યાનમાં આવશે. મનું કહે છે. शूद्रायां ब्राह्मणाजातः श्रेयसा चेत्प्रजायते । अश्रेयान् श्रेयसी जाति गच्छत्यासप्तमायुगात् ॥ शूदो ब्राह्मणतामेति ब्राह्मणश्चैतिशूद्रतां । क्षत्रियाञ्जातमेवं तु विद्याद्वेश्यात्तथैवच ॥ ૧ મારતીય અછૂતેવા પ્રશ્ન-વિ. રા. શિંદે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620