________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિલગ્ન સંથા
મુદ્દાઓ તરફ સમાજનું જોઈએ તેટલું ધ્યાન ખેંચાયું નથી. પંદરથી વિસ વર્ષોની માતાઓમાં ગર્ભપાત અને વિકૃત પ્રસૂતિનું પ્રમાણુ બીજી કઈ પણ વયની માતાઓ કરતાં ઓછું હોય છે એ બાબત પ્રસિદ્ધ છે. વયની સાથે રત્રીઓની પ્રજોત્પાદક શક્તિ ઘટતી જાય છે, એ ડે. મેથ્ય કને પહેલાં જ સિદ્ધ કર્યું છે. વળી ફીશર કહે છે તે પ્રમાણે બાલવથી સ્ત્રી પ્રજોત્પાદનને વધુ લાયક છે. બાલવી માતાની સંતતિમાં સ્ત્રીપુરૂષ સંતતિનું પ્રમાણ સમ રહે છે. (અને વિચિત્ર નૈતિક પ્રશ્નો ઉપન્ન થતા નથી) તે પ્રમાણ વયની વૃદ્ધિ સાથે બગડતું જાય છે. જે પ્રમાણે બાલવયમાં સુલભ પ્રસૂતિ હોય છે તે પ્રમાણે બાલવયમાં સંભોગ પણ સુલભ હોય છે. તેર ચૌદ વર્ષની છોકરીઓને પ્રથમ સંજોગ ઇતર વયની સ્ત્રીઓ કરતાં વધુ સુલભ હોય છે. એ બાબત ધ્યાનમાં લેવી જોઈએ. આજ જોઇએ તો બાલવયમાં માતૃપદ પ્રાપ્ત થવું ખરાબ છે એ ખેટે જ લેકભ્રમ ફેલાએલે દેખાય છે. સંતાનને અને માતાને ઘણું શારીરિક ફાયદા થાય છે એટલું જ નહિ પણ બાલવથી માતા થવું એ બાલકની દૃષ્ટિએ ઘણું જ હિતકારક છે. કારણ કે માતાનું ધ્યાન ઈતર અનેક બાબતોમાં ખેંચાઈ ગયેલું ન હેવાથી તે પિતાના બાળક તરફ સહાનુભૂતિપૂર્વક લક્ષ આપી શકે છે. નહિ તે સર્વ વર્તન નિશ્ચિત થઈ ગયા પછી મધ્યમ વયની માતાઓ પિતાના બાળકે તરફ કેટલું દુર્લક્ષ્ય કરે છે તેના કરણાસ્પદ દેખાવ આપણી આંખ સામે આવે છે. વળી જે સ્ત્રીને સમાજમાં કંઈ પણ કાર્ય કરવાનું હોય તેણે પણ પચીસ વર્ષો સુધી પ્રજોત્પાદનમાં પિતાનું આયુષ્ય વ્યતિત કરવું જોઈએ અને પછી ઈછા હોય તે કાર્ય કરવું.
1 Tecundity, fertility and sterility-Mathew Duncan; Genetical theory of Natural selection-R. A. Fisher.
2 Studies in Psychology of Sex Vol VI-Havelock Ellis. 30
For Private and Personal Use Only