Book Title: Hinduonu Samajrachna Shastra
Author(s): Liladhar Jivram Yadav
Publisher: Liladhar Jivram Yadav

View full book text
Previous | Next

Page 509
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદુઓનું સમાજÜનારાય If may be said that about 50% of the college women remain unmarried. It is apparently true that women of superior intelligence and force of character are those, who, whether college women or not, are apt to be selected for spinsterhood. Many of the women who are prone to sacri fice motherhood to career are just the ones upon whom the obligation of motherhood should rest greatest weight It may seriously be doubted if the growing independence of women, despite its many advantages, has proven unmixed blessing. Thus far it has worked to deteriorate the race in the interest of social advancement, a process which is bound to be disastrous in long run. The Trend of Race by S. J. Holmes. pp. 282. આ વિષયને જે જે વિદ્વાનાએ અભ્યાસ કર્યાં છે. તેમણે આવા જ મતા આપેલા છે. આપણી તરફના સમાજ સુધારકાએ પણ આ વિષયના જરૂર અભ્યાસ કરવા જોઇએ, એમ અમે માનીએ છીએ. અત્યાર સુધી સામાન્ય રીતે વિવાહના વયની વૃદ્ધિનું અને સ્ત્રી શિક્ષણનું જગતના કાઈ પણ સમાજમાં શું પરિણામ થાય છે તેને વિચાર ચેા. હવે માનવ-સમાજોના એક ધટક તરીકે હિંદુસમાજને વિચાર કરીએ, પ્રથમ આપણે એ ધ્યાનમાં રાખવું જોઇએ કે હિંદુસમાજરચના જાતિ નિબદ્ધ છે, અને તેમાં અનુવ’શના સર્વાં નિયમાના વિચાર થએલા છે. અમે પાછળ બતાવ્યું જ છે કે જગતની ધક્કામુક્કીમાં સમાજને ટકાવી રાખવા હેાય તે સમાજની રચના જાતિબદ્ધ હાવી જોઇએ. સર્વ જગતમાં સમૂહ પડવાની પ્રવૃત્તિ દેખાઇ આવે Outspokon Essays by Dean Inge; segragation of the kit by B. Austin Freeman. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620