________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
We
હિંદુઓનું સમાજરચનાયાસ
વિકાર પુરૂષોને સાધારણ રીતે વીસની આજુબાજુમાં થાય છે. આ ખખતાનુ કુટુબ ઉપર શું પરિણામ થાય છે તે જોઇએ.
(૧) ઉપદે શથી પીડાતા પુરૂષ પેાતાની સ્વભાવમુગ્ધ વિવાહિત સ્ત્રીમાં તે વિકાર સંક્રાન્ત કરે છે.
(૨) બન્ને વિકૃત થયાં એટલે આખું કુટુબ જ વિકૃત થાય છે. (૩) આ વિકાર ઠીક થયા જેવા લાગે છે છતાં તજન્ય તર વિકારો ઘણાય ઉત્પન્ન થાય છે અને તેથી કુટુબનું પોષણ કરનારા પુરુષની કુંટુબ પેાષણ કરવાની શક્તિ અકાલે જ નષ્ટ થાય છે, પરિણામે કુટુંબની આર્થિક સ્થિતિ ધણી જ કફેાડી થાય છે. કુટુંબને આર્થિક આધાર નષ્ટ થવાથી ઉદ્ભનિર્વાહ માટે સ્ત્રીઓને કામકાજ અગર અર્ધી વેશ્યાવૃત્તિને આશ્રય લેવા પડે છે. ખાળકાને શિક્ષણ વગેરે શબ્દો સુદ્ધાં સાંભળવા મળતા નથી. તેથી જ અમે ફરીથી કહીએ છીએ કે વિવાહના વયની વૃદ્ધિ કરવી એ જ લૈંગિક વિકારના ફેલાવાનુ મુખ્ય કારણ છે અને તે સમાજને અત્યત વિધાતક છે. અત્યાર સુધી ખાવિવાહની પતિ પર કરાતા લગભગ આક્ષેપના વિચાર કર્યાં; હવે બાકી રહેલા સામાજિક આક્ષેપોના વિચાર કરીએ. એક આક્ષેપ એ છે કે સ્ત્રીઓનું શિક્ષણ પૂરું થતું નથી. સ્ત્રી શિક્ષણનુ સ્ત્રીઓ પર શું પરિણામ થાય છે એ ઘણા જાણતા હેાય છે, પરંતુ તેનુ' સમાજ પર્ અને વંશ પર શું પરિણામ થાય છે એની ધણુાઓને ખબર હાતી નથી. તેથી જે દેશાને અને સમાજોને ધણા વર્ષથી સ્ત્રીશિક્ષણના રાગની વ્યથા ચાંટેલી છે તે સમાજ પર અને તે દેશ પર આ રાગનું શું પરિણામ થયું તેની માહિતી આપીએ.ર્ ‘ મિસ મર્ફીએ એ બતાવ્યું છે કે ૧૮૪ થી
શ્રીશિક્ષણ
Heredity and selection in Sociology by Chatterton Hill. ă Mankind at cross-roads by Edwad_East.
For Private and Personal Use Only