Book Title: Hinduonu Samajrachna Shastra
Author(s): Liladhar Jivram Yadav
Publisher: Liladhar Jivram Yadav

View full book text
Previous | Next

Page 543
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦૬ હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર સેગણું વધારે છે. રક્તશુદ્ધ ન રાખતાં ઉત્પન્ન થતી પ્રજામાં શ્રેષ્ઠ ગુણયુક્ત પ્રજા થશે એમ માનવું એટલે મૂર્ખાઈની પરાકાષ્ટા છે.” “He conclu ies that misougonation commonly results in disharmony of physical, mental, and tumporamental qualities often loailing to disliarmony with environment and consequent unbappiness. 4 hybridised people will tend to be restless, dissatisfied and ineffectivo and much of the crime and insanity is due to the inheritance of badly adjustud mental and temperamental diffuronoes. It is probable that in ench a very lieterogeneous mixture the disadvantages and disharmony more than any advantages that may acorue from crossing. To look for higlior racial type from the indiscriminate blending of such elements appears to be the highest of folly. ? આ ગૃહસ્થ આટલે ચીડાઈને શા માટે લખે છે ? તેણે અનુવંશ શાસ્ત્રને પૂર્ણ અભ્યાસ કરીને મત આપ્યો છે. તેના અભિપ્રાય પ્રમાણે રક્ત શુદ્ધ રાખવું એ જ ઈષ્ટ છે. કર્મવીર અણું સાહેબ શિને રક્ત શ રાખવા માટે આટલી બધી ચીડ શા માટે આવે છે એ સમજાતું નથી. “જાતિ સંકરથી શરીર તેમજ માનસ પિડની અધોગતિ થાય છે. એકંદરે જગતમાં સુપ્રજા સંબંધી બેલીએ તે બહુ દૂરનાં રક્ત હોય ત્યાં વ્યકિતઓએ એક બીજાની આભડછેટ માનવી જોઈએ. એમ કહેવાય છે કે નજીકના રકતમાં વિવાહ કરવામાં આવે તે એકાદ પેઢી સારી નિર્માણ થશે, પરંતુ જુદા જુદા પ્રકારથી વૃદ્ધિ પામતા ગએલા વંશમાં મોટા પ્રમાણમાં સંકર કરવામાં આવે (જાતિ નષ્ટ કરવામાં આવે) તે બીન જરૂરી અને નિરર્થક પ્રશ્નો ઉત્પન્ન થશે. આવા પ્રકારને સંકર સર્વથા ત્યાજ્ય છે. શ્રેષ્ઠ વંશ કનિષ્ઠ ભાવ તરફ Dr. C. B. Davenport. 'New york' p. 237 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620