________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
તુકાળ પર્વત મળવું જોઈએ, તે શિક્ષણનું પેય વિવાહ કરી કુટુંબ સ્થાપન કરવું. એ જ શુદ્ધ કામપૂર્તિ (Normal satisfaction)નું લક્ષણ હોવું જોઈએ. વૈવાહિક જીવનમાં સુખ મેળવવાની લાયકાત અગર નાલાયકાત અગર પ્રવૃત્તિ આયુષ્યનાં આ પ્રાથમિક કાળમાં પિતાના જોડીદાર વિષેની જે પ્રકારની કલ્પના કરી હશે તે કલ્પના પર અવલંબીને રહે છે.”
“ Along with the general preparation should be put a certain training of the instinct of the sex from early childhood to adult maturity, a training that lias in view the normal satisfaction of the instinct in marriage and a family. All the abilitios, disabilities, inclinations for love and marriage can be found in the prototypo formed in first years of life. By observing ilio traits in the prototype we are able to put our finger on the difficulties that appear in later life.”
Science of living-Alfred Adler page 231 આ જોડીદાર વિષેની કલપના ઉત્પન્ન થવાના કાળમાં જ પ્રત્યક્ષ જોડીદાર જ આપવામાં આવે છે તે જોડીદાર ૫૨ મનનું એકીકરણ થશે. પરિણામે મનની કલ્પનાઓમાં અને પ્રત્યક્ષ સ્થિતિમાં આણું વૈશય થવાને સંભવ છે. શ્રેય નિશ્ચિત થયા પછી તદાકાર વ્યક્તિ મળવી એ તેટલું સહેલું નથી.
બહાર જાણે આવ્યો, નિજ હદય કે નિવાસી, કહી, નળને જોતાં દમયંતી હર્ષ પામી.
આવી વ્યવસ્થા જે કઈ પણ સમાજશાસ્ત્રથી ઉત્પન્ન કરી શકાય તો તે સમાજ શું અધિક સુખી નહિ થાય ? આજે જે યુરોપીયન સંસ્કૃતિનાં આટલાં સ્તુતિ સ્તોત્રો ગવાય છે તે સંસ્કૃતિની સ્થિતિ આ
| Lectures on conditioned reflexes -Pavlov.
For Private and Personal Use Only