________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪.
હિંદુઓનું સમાજરચનાશાસ
~~~
~
~~~~~
વિષયમાં વધારે સારી નથી. બહુસેક સર્વ લોકેની કામપૂર્તિ અસમાધાનકારક છે. એ જ ભૂલ ભરેલી સમાજરચના આપણુ તરફ ઉત્પન્ન કરવામાં આવશે એમ કહેવા માટે ખાસ જ્યોતીષશાસ્ત્રના અભ્યાસની જરૂર નથી.
આ ઉપરથી વિવાહ સંસ્કાર એ સ્ત્રીને ઉપનયન સંસ્કાર છે એટલે વિદ્યા ગ્રહણ કરવાનો કાલ છે એ અમારો મત છે, અને તે સ્મૃતિ શાસ્ત્રાનુસાર જ છે.
वैवाहिको विधिः स्त्रीणांमौपनायनिकः स्मृतः । पतिसेवा गुरौ वासो गृहार्योऽग्नि परिक्रिया ॥२
સ્ત્રીને વિવાહવિધિ એ જ ઉપનયન વિધિને ઠેકાણે જાણ એટલે ઉપનયન પછી પુરુષે જે જે આચાર કરવાના તદૃશ આચાર સ્ત્રીએ કરવા જોઈએ. કારણ કે “તિ
નાના છોકરો ગુરૂની સુશ્રુષા કરશે તે પત્ની પતિની શુશ્રુષા કરશે. છોકરો વેદાધ્યયન કરશે તે છોકરી ગૃહકૃત્યમાં દક્ષ રહેશે. છોકરે યજ્ઞ પ્રક્રિયા શિખશે તો છોકરી ગૃહકૃત્યે શિખતી રહેશે. આ સ્થિતિમાં વિવાહ સંસ્થા સ્થિર થશે. અહીં વધૂવર બંનેમાં–ખાસ કરી સ્ત્રીની બાબતમાં–મનનું એકીકરણ પૂર્ણપણે થશે. સ્ત્રીનું બધું ધ્યાન પતિ થનાર પુરૂષ તરફ દોરાયું રહેવાથી અને તેના અંતઃકરણમાં એજ પુરૂષ ધ્યેયરૂપ મનાવાથી અને
માત્ર ધર્મ શુભ્ર રહમા पाराधीनः तथा स्वर्गः पितॄणामात्मनश्च ह ।
પ્રજા ઉત્પન્ન કરવી, અગ્નિહોત્રાદિ કરવાં, અતિથિની સેવા કરવી ઉત્તમ જાતનું કામસુખ તથા પિતાને અને પિતૃઓને સ્વર્ગ
? On Education-Bertrand Russel. ૨ હરિ -અ. ૨ લે, ૬૭
For Private and Personal Use Only