________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
પર પરિણામ કરવાનું હાય છે તેમને મનઃપૃથક્કરણ શાસ્ત્રથી અભ્યાસ કરતા. તેમણે આપેલું વિવાહનું વય સર્વાં દૃષ્ટિએ કેવી રીતે બરાબર છે તે હવે બતાવવાનું છે. હિંદુ પદ્ધતિ અનુસાર ઉત્તમ કાળે વિવાહ કરવામાં આવે તે તેમાં ઉપભોગ પૂર્વે એછામાં ઓછાં પાંચ વર્ષ સુધી સહવાસ થાય છે અને પદ્ધતિમાં જો સહવાસ છે તે। પછી શ્રેષ્ઠ પદ્ધતિ કયી ? આજે સુધારકા કહે છે તેવી ઋતુપ્રાપ્તિ પછીના સહવાસની કે ઋતુપ્રાપ્તિ પૂર્વેના સહવાસની ? સુશિક્ષિત લેાકા કહે છે કે આઠથી બારની વયમાં કન્યાને વિવાહ—કલ્પનાનું જ્ઞાન તે શું હાય ? રા. આગરકરે? ઉત્કટ પ્રેમથી એકબીજા તરફ દાડી જનારા વધુ-વામાં અને બાલ્યકાળમાં વિવાહિત થએલાં નાનાં નાનાં હિંદુ છેકરાઓમાં એ અનેની ભાવનાઓમાં એક પ્રકારના વિરોધ બતાવ્યા છે. એવા વિરાધ બતાવેા સાહિત્યમાં ઠીક શાલશે, પરંતુ વિવાહ જેવા સર્વ જીવજાતિઓને વ્યાપી રહેલા વિષયમાં તે માત્ર બાલિશતા બતાવે છે, એ તે મહાન પંડિતના ધ્યાનમાં કયારે પણ આવ્યું નહિ, આવા પ્રકારનાં વર્ણના કરી અજ્ઞાનયુક્ત સ્થિતિ કરતાં જ્ઞાનયુક્ત સ્થિતિ સારી એમ તેમને બતાવવું હતું. હવે આ સિદ્ધાન્તમાં મૂળ જે ગૃહીત કૃત્યા લેવામાં આવ્યાં છે તેના વિચાર કરીએ,
•
મનુષ્યને જે જે પ્રક્રિયાએ સમાજમાં કરવાની છે તે સ પ્રક્રિયાઓનું જ્ઞાન તે વ્યક્તિને હાવું જોઇએ.' આ ગૃહીત લીધેલે સિદ્ધાન્ત આયુષ્યના ઈતર અગાને લગાડવા એ જ પડિત તૈયાર થશે એમ અમને લાગતું નથી. પરંતુ આ સર્વ સાધારણ મુદ્દા માટે અમે પ્રસ્તુત ગ્રંથ જરા બાજુએ મૂકી આઠથી બાર વષઁ સુધીના સહવાસના વિચાર કરીએ. માનસશાસ્ત્રનુ આલફ્રેડ એડલર કહે છે કે, ‘ સામાન્ય શિક્ષણુ સાથે તદન આલપણથી જ ( early childhood ) કામવિકારની ખાબતમાં ધ્યેયાત્મક શિક્ષણ અપાવું જોઇએ, તે શિક્ષણુ
કે મહારાષ્ટ્રના એક પ્રસિદ્ધ સમાજસુધારક,
For Private and Personal Use Only