________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૦ મું વર્ગોત્તર
જયાં આ ઉપરના નિયમ પાળવા છતાં આનુવાંશિક તત્ત્વ પળાતું
નથી, તેનું પરિણામ શું આવે છે તે જોઈએ,
પ્રથમ સાધારણ સુશિક્ષિત વર્ગમાંથી પિતાની વર્ષાન્તરનાં પરિણામ લાયકાત, કર્વત્વશક્તિના બળે, સરદાર
વંશમાંની સ્ત્રીઓ સાથે લગ્ન કરી જે જે પોએ સરદાર વંશ સ્થાપન કર્યો છે, તે તે વેશોની આગળ ઉપર શી સ્થિતિ થઈ તેને વિચાર કરીએ. અહીં અમે સર્વ વિચાર યુપીઅન સમાજ સંબંધી કરવાના છીએ, કારણ કે તે સમાજ જાતિહીન છે, અને તે પદ્ધતિ અનુસાર અમારા સમાજ બનાવ જોઈએ એવા પ્રકારની સુધારક, દુર્ધારક, ઉદ્ધારક, સંચાલક, ઉપવાસક (ઉપવાસ કરનારા) વગેરે વગેરે સર્વ સમાજહિતચિંતકની (નાટકમંડળીની નહિ?) માગણું છે. તેથી આ સર્વ લેકે કહે છે તે પ્રકારની સમાજરચના મુમળું હોઈ ત્યાજ્ય છે, એટલું જ બતાવવાનું અમારું કાર્ય છે. સર્વસાધારણ સુશિક્ષિત લેકે વર્ણતરથી સરદારવર્ગમાં પ્રવિષ્ટ થતાં તેનાં શા પરિણામ આવે છે તે બતાવીએ. ઇંગ્લેન્ડમાં ન્યાયાધિશનું કામ ઉત્તમ કરવાથી રાજાએ તે પુરુષોને સરદારી આપી, તેમના એકત્રીસ નવા સરદાર વંશ નિર્માણ કર્યા. તેમાંથી બાર ગાટનના જ કાળમાં
For Private and Personal Use Only