________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'
સુર
હિંદુઓનું સમાજરચનાશાસ
6
૩
થયેલી દેખાય છે. ‘ઋતુવતુ ધર્મ મનાથ દિનાર્ય:।”, ' प्रमदाः पतिवत्संगा इति प्रतिपत्रं हि विचेतनैरपि । ', स्त्रीणां भर्ता धर्मदाराश्व पुसामित्यन्योन्यं वत्सयोर्शात मस्तु ।', भर्तुविप्रकृताऽपि रोषणतया मास्म प्रतीपं गम: ४ । ' આવા પ્રકારનાં વાકયેા જોઇએ તેટલાં મળી આવે તેમ છે. ધર્મશાસ્ત્ર વિષે તે પૂછવાની જ જરૂર નથી. સ્ત્રી એ પાછલે કાને અત્યંત લાભનીય વસ્તુ છે. એ તેઓ નણુતા હૈાવાથી ધર્મશાસ્ત્ર તેમનુ' રક્ષણ કરવા કહે છે.પ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इमं हि सर्व वर्णानां पश्यन्तो धर्ममुत्तमम् | यतन्ते रक्षन्तु भार्या भर्तारो दुर्बला अपि ॥ “ સ્ત્રીઓનું રક્ષણ કરવું એ સ વર્ણ માટે ઉત્તમ ધમ છે, આમ જાણનારા દુલ ભર્તારા પણ પોતાની સ્ત્રીઓનું રક્ષણ કરવા માટે પ્રયત્ન કરે છે.”
કામશાસ્ત્ર તેથી આગળ જઈ સ્ત્રીને સુખી કેમ કરવી અને પાજી લાકા સ્ત્રીને બગાડવા માટે કેવી યુકિતઓ યેાજે છે, તેમનાથી સ્ત્રીઓનું રક્ષણ ક્રમ કરવું એને પણ ઉપદેશ કરે છે. વાત્સ્યાયન કહે છે,
संदृश्य शास्त्रतो योगान्पारदारिकलक्षितान् । न याति च्छलनां कश्चित्स्वदारान्प्रति शास्त्रवित् ॥ पाक्षिकत्वात्प्रयोगाणामपायानां च दर्शनात् । धर्मार्थयोश्च वै लोक्ष्म्याचाचरेत्पारदारिकम् ॥
૧ પ્રતિમા–ભાસ.
૨ કાલિંદાસ.
૩ માલતીમાગ–ભવભૂતિ. ૪ કાલિદાસ.
૫ મનુસ્મૃતિ અ. ૯ શ્વે. ૬
For Private and Personal Use Only