________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, અને તદિનર સમાજની વ્યક્તિઓમાં હેત નથી એવું શૈડું જ છે ? પરંતુ જ્યાં તે અભિજાત મનાતું નથી, ત્યાં વ્યક્તિ વિવાહ, કરવા તૈયાર થતી નથી. આ જ કલ્પનામાંથી સંતતિનિયમન કરવું કે નહિ એવો પ્રશ્ન ઉત્પન્ન થાય છે. સંતતિનિયમન અને તેની પદ્ધતિઓએ તે યુરોપ અને અમેરિકામાં અત્યંત મહત્વના પ્રશ્નો ઉત્પન્ન કર્યા છે. પરંતુ તે શા માટે ઉત્પન્ન થાય છે, તેનાં કારણો શોધી કાઢવાના કોઈએ પ્રયત્નો કરેલા દેખાતા નથી. સ્ત્રીઓને સાધારણ રીતે કેટલી સંતતિ થશે એની સર્વ સાધારણ કપના તેમની માતાને કેટલી સંતતિ થઈ એ ઉપરથી કરી શકાશે. કારણ કે પ્રજોત્પાદક શક્તિમાં પણ અનુવંશ ગુણને મહત્વ તે છે. ગણિત જ કરી જોતાં જણાશે કે પ્રજોત્પાદક શકિત ઓછી હેવી એનાં અનન્ત કારણે હોઈ શકે, પરંતુ મુખ્યત્વે કરીને તે કારણોમાંથી પચાસ ટકા જેટલાં કારણે અનુવંશ સાથે સંબંધ ધરાવે છે. આનું કારણ મુખ્યત્વે કરીને અનુવંશથી આવનાશ માનસિક ગુણેમાં મળી આવે છે. જેમ જેમ માનસિક ઉન્નતિ વધારે, તેમ તેમ મહત્વાકાંક્ષા વધારે જેમ મહત્વાકાંક્ષા વધારે તેમ વિવાહનું ય ઘેડું અને વિવાહનું વય ડું તેમ સંતતિ ઓછી; વળી સંતતિનું સંગે પન કરવાની વિચિત્ર ક૯પના મનમાં પ્રવેશ કર્યો કે પછી આવે સંતતિ નિમન-એવી આ સામાન્ય પરંપરા દેખાય છે. આમ હોવાથી સમાજમાં જુદા જુદા સમૂહમાં વિવાહનું વય તે તે સમૂહની વ્યકિતઓના મત પર સંપી શકાશે નહિ. તેમ થશે તે જુદા જુદા સમૂહની સંખ્યાદ્ધિનું પ્રમાણ આપણે નિયંત્રિત કરી શકીશું નહિ. કારણ કે ઉતરતા દરજજાની માનવપ્રજાને શ્રેષ્ઠ પ્રજાને માત્ર સંખ્યાના બલ પર દાબી દેતાં વખત લાગશે
į Genetical theory of Natural Selection--R. A. Fishur. Marriage and Morals-Rugsel.
For Private and Personal Use Only