________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wજ
હિલાઓનું સમાજરચનાશાસ કરવાનું સુચવવું હોય તે, હિંદુ સમાજની ઘટનાને કંઇ સ્થિય નથી અગર તે ધ્યેય પ્રચલિત રચના દ્વારા સિદ્ધ થઈ શકતું નથી એ બે વિકલ્પોમાંથી એકાદ વિકલ્પ તો જરૂર સિદ્ધ કર જોઈએ. પ્રથમ સમાજના ચાર થી પડે એમ સ્વીકારીએ તે ડૉ. હર્ટના મતાનુસાર મધ્યમ અને હલકા વર્ગના નેવું ટકા લોકોને આપણે “ શક' એ સમુચ્ચયાત્મક નામથી સંબોધીએ; પરંતુ આ વર્ગ કયાં એક રૂપ છે ? તે વર્ગમાં પણ અધોત્તર વ્યકિતઓ છે જ. બાકી રહેલા જે દસ ટકા કે તે બુદ્ધિ વૈશિષ્ટયન પ્રમાણુનુસાર ત્રણ વર્ગમાં વહેંચાઈ જશે. તે વર્ગમાં પણ વળી ઘણએ આન્તર જાતિઓને સમાવેશ થશે. આ ચાર થરને જાતિહીન સમાજમાં શારીરિક શક્તિથી કામ કરનારે વર્ગ (Manual labourer) કલાકૌશલ્યનું કામ કરનાર વર્ગ (Skilled craftsman) મુડીવાળા વર્ગ ( Capitalist) અને બુદ્ધિજીવી વર્ગ ( Professional Cass) એવાં નામ આપવામાં આવ્યાં છે. તે જ થરને થરોને થોડા ઘણું ફરક સાથે હિંદુસમાજની રચનામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ અને અતિશુદ્ર એવાં નામ આપવામાં આવ્યાં છે, વળી દરેક થરમાં પેટા તિઓ રૂપે નાના નાના સંઘે પણ થયેલા દેખાય છે.
આ સંઘ એટલે જાતિભેદ સંબંધી પ્રાણીશાસ્ત્ર અને આનુવંશશાસ્ત્રના જ્ઞાનના અભાવે અનેક પાશ્ચાત્ય અને પૌવંત્ય લેખકોએ ઘણું ય ધળાં પર કાળું કર્યું છે; છતાં એ ગોટાળામાંથી કંઈ નિષ્પન્ન થશે એમ અમને લાગતું નથી. જીવશાસ્ત્રની દષ્ટિએ સજાતીય અગર વિજાતીય સમૂહ કેમ તૈયાર થાય છે તેની પદ્ધતિ અમે આગળ આપી છે આજ સુધી જાતિ સંબંધી કેવી કેવી કલ્પનાઓને પ્રસાર કરવામાં આવ્યો છે, તેનું વિસ્તૃત પરીક્ષણ બીજે સ્થળે કરીશું. અહીં એક વર્ણય પરંતુ ભિન્ન જાતીય સમૂહ વચચે મિશ્ર વિવાહ કરવાથી કઈ કઈ બાબતે વિચાર કરવો પડે છે તે જોઈએ.
i Evolution-J. P. Lotsy.
For Private and Personal Use Only