________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને વિચાર
૩૩
પત્રકનો અહેવાલ વાંચી જેનાં ઉચ્ચ વર્ણઓની ઘટ અને હીન વણઓની વૃદ્ધિ થએલી જણાઈ આવશે. એ સ્થિતિ રાષ્ટ્રીય દૃષ્ટિએ હિતકારક છે એમ ભાગ્યે જ કોઈ કહેશે. તેમના અન્ન વસ્ત્રોની હિંદુઓએ પિતાના સમાજમાં વ્યવસ્થા કરી છે, તેમની નિયત વૃત્તિ છે, તેમનું નિયત કાર્ય પણ છે. યુરોપીઅન વંશની પડેાસમાં આવા સમાજોની શી સ્થિતિ થાય છે એ ધ્યાનમાં લઈશું તે, હિંદુસમાજે અસ્પૃશ્યો સાથે કરેલું વર્તન અન્યાયી છે એમ અમારાથી કહી શકાતું નથી. આવી આખા સમાજમાં કરેલી અન્નની વહેંચણી ( distribution of wealth ) તપાસી જતાં સહજ સમજાઈ જશે કે આર્ય શાસ્ત્રોને સમાજરચના વિષે કેટલું ઉંડુ જ્ઞાન હતું. ધંધાને અને ગ્ય પ્રજાની વૃદ્ધિને એક પ્રકારને સમવય છે એટલું મનને સિદ્ધ થતાંવાર જ હિંદુઓનું ધંધા વિભાગનું કૌશલય થોડું થોડું ધ્યાનમાં આવવા લાગે છે.
ગમે તેટલો વિરોધ કરવામાં આવે તે પણ બ્રાહ્મણ વર્ણ ઇતર વર્ણ
કરતાં વધારે ટકા લાયક પ્રજા ઉત્પન્ન
કરે છે એમાં જરાપણું શંકા નથી. યજનબ્રાહ્મણના ધંધા યાજન, દાનપ્રતિગ્રહ, અધ્યયન અને અધ્યાપન અનુસાદક એ છ મુખ્ય આચાર અને ધંધા બ્રાહ્મણ
માટે કહેલા છે. એટલે કે બ્રાહ્મણ મુખ્યત્વે કરીને પુરહિત અને શિક્ષક છે. રેમન થેલિક ધર્મમાં અને સાધારણ રીતે ખ્રિસ્તી ધર્મમાં આ બે ધંધાઓને સમન્વય કરેલું દેખાય છે. પિરાહિત્ય (ગોરપદુ) અને શિક્ષણ ખાતું એ બંને એ જ વ્યક્તિના હાથમાં આપેલાં દેખાય છે આ એકીકરણનું પરિણામ શું થાય છે
1 Origin of the species-Darwin.
For Private and Personal Use Only