________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫e
હિંદઓનું સમાજરચનાશા
ctive happiness) ને ક્રિયાના હિતાહિતત્વનું પ્રમાણ બનાવવું ન જોઈએ એમ અમને લાગે છે ? પછી એ જ માપ સર્વ સમાજેને લાગુ કરી કે સમાજ સુખી અને કો સમાજ દુઃખી એ નક્કી કરી શકાશે પરંતુ એમ કહીશું તો કોણ જાણે શે નિર્ણય થશે એ ભીતિથી તેઓ એ ન કહેતા હોય. સર્વ મનુષ્ય સુખની ઇચ્છા કરે છે, એ સાંભળી અમે કહીએ છીએ કે, “સર્વ મનુષ્ય સુખ કરતાં પણ જીવવાની વધારે ઇચ્છા કરે છે તેથી તેમને જીવાડવા એ જ ધર્મનું ધયેય હેવું જોઈએ.” એમ કહેવાની ઈચ્છા રાકી શકાતી નથી.
સુખની ઈચ્છા કરતાં પણ જીવનની ઈચ્છા શું મનુષ્યપ્રાણી સાથે વધારે સંલગ્ન થયેલી નથી ? સમાજ સુખી છે? સમાજ સંઘટિત છે ? આ બંને પ્રશ્નોને માપ કરી શકાય એવું સમાજનું કંઈક પણ લક્ષણ કહી તેને શ્રેષ્ઠ કનિષ્ઠ ભાવ નક્કી કરીએ તે ઉત્તર આપો ઘણે સહેલે થઈ પડશે. કોઈ પણ એક કાળના બે સમાજની તુલના કરવામાં આવે, ત્યારે એમ કહી શકાવું જોઈએ કે, અખિલ માનવને લાગુ હોય એવા કંઈક પણ સમાનધર્મ છે અને તે માપી શકાય તેવા છે. તે જ તે આપણને એક માપથી માપતાં આવડશે. તેવા કોઈ ધર્મો જ ન હોય તે ગમે તેણે ગમે તેવું કહેવું, બધાનું સાચું અને બધાનું ખોટું! આથી સમાજરચનાને પાયો નષ્ટ થયા વગર રહેશે નહિ.
પરંતુ અખિલ માનવને લાગુ પડે એવા ત્રણ ગુણે છે. અને તેમને અનુયેગી ત્રણ ગુનાઓ પણ છે. એ ત્રણ ગુણ એટલે જીવનાથ સુધા, વંશરણાર્થ સ્ત્રી, અહંકારનું પ્રદર્શન
? Ethics-Moore, Mackenzie, Green and others. •8:24 એ જ માનવને અને સમાજને પિાવક છે' Neitzsche.
2 Any work on biology.
For Private and Personal Use Only