________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિનાઓનું સમાજરચનામા
”
કંઈ પણ પિંડમાં જરૂર કરતાં વધારે ક્ષય થાય છે તે એક સરખા ઘસાતા જાય છે. પિંડની નૈસર્ગિક કાર્ય કરવાની શકિતમાં અને ચાલુ ગતિમાં વિષમતા ઉત્પન્ન થાય છે, એ પિંડમાં વિકૃતિ ઉત્પન્ન થવા લાગે છે. કોઈ પણ સમાજમાં અગર સંઘમાં મૃત્યુ એ કિચિત મર્યાદા સુધી હિતકારક હોય છે. કારણ કે તે નૈસર્ગિક ચુંટણીને મદદ કરે છે. પરંતુ તે અમુક એક મર્યાદા ઓળંગી જાય છે, તે સંધને હાનીકારક થવા લાગે છે. સંઘે સંઘે વચ્ચેના જીવનાર્થ કલહમાં અને વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના જીવનાર્થ કલહમાં નિકૃષ્ટ તેટલાને નાશ થઈ સર્વ પ્રષ્ટિની વૃદ્ધિ થવી જોઈએ. આ નિયમનું જે બરાબર પાલન કરવામાં આવે તે સમાજમાં સતત સુધારણા થતી જશે. પરંતુ આજના સુધરેલા સમાજમાં જોઈશું તો બરાબર ઉલટી જ સ્થિતિ દેખાય છે. કારણ કે તેમાં ઉપર કહ્યા તેવા નાલાયક લોકેની અને સર્વ પ્રકારના ગાંડાઓની સંખ્યા વધતી જાય છે. એટલા માટે જ અમે કહીએ છીએ કે માનસિક વિકાની વૃદ્ધિ અને તે વૃદ્ધિની આત્યંતિક સ્થિતિનું લક્ષણ જે ગાંડપણ એ બંનેને સમાજની સુદઢ સ્થિતિ માપવાનાં સાધને ગણવાં જોઈએ.
જે પ્રમાણે જીવવું એટલે કે શારીરિક અને માનસિક સ્વાસ્થ સહિત જીવવું—એ મનુષ્યનું આદા ધ્યેય છે, તે જ પ્રમાણે પિતાના વંશનું સાતત્ય જાળવવું એટલે કે પ્રજાતંતુ પાછળ ચાલુ રાખવો (ાતા મyવ્યવર્તી : I) એ પણ તેના સમાન જ ધ્યેય છે. તેથી કામવિકારની વ્યવસ્થામાં પણ કંઈ વિકૃતિ ઉત્પન્ન થવા ન દેવી જોઈએ. કામવિકાર એ પ્રજા રક્ષણનું આદિકારણ છે. તેને પણ છેડે વિચાર આવશ્યક છે પરંતુ એકાદ સમાજે કામવિકારનું નિયમન કર્યું છે કે નહિ તેને પ્રત્યક્ષમાં જ માપ શો? અમારા મતાનુસાર તે માપનાં નીચે પ્રમાણે ઉપલક્ષણે કહી શકાય
(૧) જે સમાજમાં વંશનાશક, ઉપદંશ, પરમે, વગેરે રોગો
For Private and Personal Use Only