________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૧
ચાતુર્થ એક શાસ્ત્રીય સમાજ, અને ગાણ બાબતનો સામને આધાર લેવામાં આવે તે ઘણા જ વિચિત્ર સિદ્ધાન્તો પ્રતીત થવા માંડશે. દાત.
સ્ત્રીઓ હાર્મોનિયમ વગાડે છે. ડો. શ્રીધર વ્યંકટેશ કેતકર પણ હાર્મોનીયમ વગાડે છે. ડા, શ્રીધર વ્યંકટેશ કેતકર એ સ્ત્રીઓ સમાન છે.
કોઈ પણ બે સ્થિતિનું સામાન્ય વૈષમ્ય સિદ્ધ કરવાનું હોય તે તેમના પ્રધાન અંગ, લક્ષણ અગર વિશેષ ( differentia) વચ્ચે તુલના કરવી જોઈએ. વિશેષ કહે એટલે ન્યાયશુદ્ધ પદ્ધતિથી તે પદાર્થોની વ્યાખ્યા કરવી જોઈએ. આપણને સિદ્ધાન્ત કાઢવાના હોય છે. પ્રધાન અંગને બદલે જે ગૌણ અંગની તુલના કરવાનું ઠરશે, તે લેખક કહે છે તે પ્રમાણે ત્રણ જ શું પણ પૃથ્વી પરના કેઈ પણ માનવવંશના રીતરિવાજમાં કંઈક ને કંઈ સાધમ્મી સહજ બતાવી શકાશે, અને પૃથ્વી પરના એકેએક માનવવંશોમાં સ્ત્રીઓ માત હિંદુત્વને પ્રવેશ થયો છે, એવું અનુમાન સહજ સિદ્ધ કરી શકાશે. વળી અપ્રધાન રીતરિવાજે પ્રસરવામાં વિવાહ જ કારણ રૂપ હવે જોઈએ અને અનુકરણ (Imitation) એ કારણ રૂપ બની શકતું નથી, એમ માનવાનાં કયાં સબળ કારણે છે તે આ લેખકે આગળ માંડવાં જોઈએ. તેમણે આપેલું ઉદાહરણ લઈએ તે આજે સમાજમાં પ્રાઢ વિવાહ પ્રચલિત થવાથી અને સુધારણા વિકસિત થએલી હોવાથી. સુશિક્ષિતામાં વર વધૂએ સોપારી છોડવી, ષષ્ટિદેવીની પૂજા કરવી વગેરે રીતરિવાજો બંધ પડતા ચાલ્યા છે, તેથી સુશિક્ષિતાએ બાહ્ય સ્ત્રીઓ સાથે વિવાહ કરેલા હોવા જોઈએ. ઈગ્લીશલેકેને અમલ શરૂ થયા તે કાળે અને હાલ પણ ઘણું બ્રાહ્મણ કુટુંબમાં સાહેબના રીતરિવાજોનું અનુકરણ કરવામાં આવ્યું છે, તે એટલે સુધી કે ઉપનયન જે
Golden Bough-J. G. Fraser
For Private and Personal Use Only