________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહ િવચાર
ગણિત કરી જોએ. ત્રીસ વર્ષે એક પેઢી એવા હિસાબ કરીએ તે સને ૯૪૩ થી ૧૯૭૩ સુધી ૯૯૦ વર્ષી એટલે ૩૩ પેઢીએ થાય છે. તેથી આજની વ્યકિતનાં સને ૯૪૩ માં (૨) ૩૨ એટલે ૮૫, ૯૮, ૦૯, ૪પ૨ પૂર્વજો હાવા જોઇએ. આના કરતાં એક પણ એછે હાય તો જરૂર કાઈ જગાએ સપિંડાને વિવાદ્વ થયેલા હવા જોઇએ. અહીં સપિંડાને વિવાહ કરવા કે નહિ એ પ્રશ્ન નથી. પણ કયા વશમાં કરવા અને તેની મર્યાદા ક્રમ નક્કી કરવી એ છે. તે પ્રશ્નોના વિચાર ન કરતાં ધર્મીમાં અત્યંત રૂઢ કરવામાં આવેલા નિયમે તેડવા તરફ તણાની જે પ્રવૃત્ત વધતી જાય છે તે પરિણામે હિતકારક થશે નહિ. સપિંડી એ પ્રકારના હેાય છે. એક ગોત્ર જ સર્પિડ અને ખીજે ભિન્ન ગોત્ર જ સપિંડ. ગોત્ર જ સપિંડ એટલે વંશપર પરાથી ચાલી આવેલી પુરૂષ સ ંતતિ ( Agnates ) અને ભન્ન ગોત્ર જ એટલે વશપર પરાથી ચાલી આવેલી સ્ત્રી સતિ (Gogates). હુવે અમારા સમાજશાસ્ત્રજ્ઞાના મતાનુસાર આ લેકેતે * પંચમાલતમાપૂર્ણ માતૃત: વિસ્તૃત: તથા ' એમ માન્યા છે. એટલે કે માતાની બાજુએ પાંચ પેઢીએ પછી અને પિતાની બાજુએ સાત પેઢીએ પછી સાપિંડય દેષ નષ્ટ માનવા. સગેાત્ર એટલે એકજ ગોત્રમાં જન્મેલું ગોત્ર એ શબ્દના ગમે તેવા અ કરવામાં આવે તા પણ પ્રવરાધ્યાય પ્રસિદ્ધ ગોત્રો લગભગ ત્રણ ચાર હજાર વર્ષો થયાં આજના જ સ્વરૂપમાં પિતા તરફથી પુત્રને (In the male line ) એ પદ્ધતિએ ચાલ્યાં આવેલાં છે, એ વાત નિર્વિવાદ છે. ગોત્ર શબ્દના વ્યુત્પત્તિ પ્રધાન જે અર્થા કરવામાં આવે છે, અર્થા કરવા સારા નથી, એટલું જ નહિ પણ તે હાસ્યાસ્પદ છે. ત્રણ હજાર વર્ષ એટલે લગભગ સો પેઢી જાતિનાગુવિશિષ્ટીકરણ માટે પુરતી નથી ?
તેવા
થઈ, એ શું પછી માનવી ગુણુ
૧ Hindoo aw-D. F. Mulla.
For Private and Personal Use Only