________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~
~~~~~~~
~
~~~
~~~~~~~~~~~~
~
વિવાહવિચાર --~~ ~~~~~~ પ્રાણીશાસ્ત્રજ્ઞને મત છે? વંશમાં સંચારી દેષ એકે નથી એમ કદાચિત થાય તો પણ પ્રત્યક્ષ જે વ્યકિત સાથે વિવાહ કરવાને છે તે વ્યક્તિ પણ સંચારી વ્યાધિથી પીડાએલી ન હોવી જોઈએ, તેથી મનુએ રાગીણી એ પદને ઉપયોગ કર્યો હશે. મનુની દષ્ટિએ ઘણું વાળવાળી અને ઘણા થડા વાળવાળી એ બંને કન્યાઓ ત્યાજ્ય છે. આ પદના અર્થ માટે અમે ડો. સીઝર લો બ્રોસ વગેરે ગુનાગરી શાસ્ત્રો પરના લેખકેનું લખાણ વાંચવાની શિફારસ કરીએ છીએ એ વિષય પર કરેલી ચર્ચા જીજ્ઞાસુએ જરૂર વાંચી જેવી. શાસ્ત્રીય દૃષ્ટિએ જોનારો આવી કન્યા અમાહ્ય જ માનશે. ઘણું બોલવું એ મગજની અસ્થિર સ્થિતિનું લક્ષણ છે, એમ શાસ્ત્ર સમજે છે. અભંગાંગી એટલે સર્વ અવયં પ્રમાણબદ્ધ છે એવી. પાતળા વાળ, ઝીણ દાંત, અને મૃદુ શરીર એવી સ્ત્રી હેવી જોઈએ. છેલ્લા પદનો અર્થ સમજવા કામશાસ્ત્રમાં ઘણું જ ઉંડુ જવું પડશે. એમ ન કરતાં એટલું જ કહીશું તે બસ થશે કે તે લક્ષણવાળી સ્ત્રી કામસુખની બાબતમાં ઘણી જ સારી હોય છે.
હમેશાં વિવાહની બાબતમાં વંશ અગર જાતિ, કુલ અને વ્યક્તિ,
એ ત્રણેને વિચાર કરવાની જરૂર હોય છે.
તેથી વિવાહના વિષયમાં શ્રેષ્ઠત્વ કનિષ્ઠત્વની ગ્રાહ્યગ્રાહ્યતાનો દૃષ્ટિએ અનેક પ્રકારે થાય છે. કુલગુણ નિષ્કર્ષ અને વ્યકિતગુણ એ બંને વચ્ચે વિકલ્પ
આવે તે કુલગુણ પ્રધાન અને વ્યકિતગુણ ગૌણ માનવા. વ્યકિતમાં ગુણ ન હોય છતાં કુલમાં ગુણ હેય તે તે વ્યકિત વિવાહ માટે ગ્રાહ્ય સમજવી. કારણકે વ્યક્તિના શરીરમાં કુલના શ્રેષ્ઠ ગુણો તિરોહિત સ્વરૂપમાં હેય છે. અને તે વ્યકિતની
? Heredity and Eugenics-Gates. Criminal man-Lambrosso; Criminal Sociology-Torri.
For Private and Personal Use Only