________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२३ wwwnnunnnnnnnnnnnnnnnnnn
માજયનારા
ધન એજ પ્રધાન હતું અને ઔદ્યોગિક પ્રગતિ એ જ તેનું સાધન, એવાં સમીકરણો મંડાવા લાગ્યાં છે અને તે તત્ત્વજ્ઞાનની ઝાળ શાસ્ત્રી લેકેને પણ લાગતી જાય છે.
વ્યક્તિને બીજે હેતુ પિતાની સંતતિદ્વારા પિતાના વંશનું રક્ષણ કરવું એ હોય છે. એ હેતુ એટલે કામશાસ્ત્ર. આ જ મનુષ્યોની હિલચાલનું મહાન કારણ છે. એમ કહેનારા ક્રાઈડ, એડલર, કેફ,
સ્ત્રોડર વગેરે તત્ત્વ છે. એમના મને આ કામરૂપ શક્તિનું નિયંત્રણ કરવું એ તત્ત્વપર, કહે કે કૌટુંબિક પદ્ધતિ પર સમાજરચના થવી જોઈએ. આ કામરૂપી મહાનશક્તિને કોઈ પણ ઇન્કાર કરતું નથી. આર્યસમાજરચનાનો ઉપર ઉપરથી અભ્યાસ કરીએ તે પણ તેમાં આ કામશકિતનું નિયંત્રણ કરવાનો પ્રયત્ન મુખ્યત્વે કરીને કરેલ દેખાય છે. ભર્તુહરિ ખરું કહે છે કે, “તે રામેન નિત્ય નિયત નીતા ડિતા:' આવી કામની મહાન શકિત છે. | અમારા પિતાના મત પ્રમાણે કામવિકારની બરાબર વ્યવસ્થા નહિ થાય તે સુપ્રજા તત્વ સાધી શકાશે નહિ અને અર્થ વિભાગનું યથાયોગ્ય નહિ થાય તે સંસ્કારતત્વ સાધી શકાશે નહિ. આ બંનેને યથાપ્રમાણસમન્વય કર્યા સિવાય સુસ્થિત સમાજ ઉત્પન્ન થશે નહિ. આ પ્રકારે બને તત્ત્વને વિચાર કરી સમાજરચના કરવામાં આવે તો એ સમાજ કલત્રયમાં પણ નષ્ટ થશે નહિ. પછી ભૂતકાલીન સંસ્કૃતિનું પરીક્ષણ કરી તેના વિનાશનાં કારણે શોધી કાઢી તે કારણે પિતાના નૈતિક મૂલ્યમાં ગુપ્ત રીતે કે પ્રત્યક્ષ રીતે પ્રવેશ કરશે નહિ એવી સાવચેતી રાખવી જોઈએ.
વ્યક્તિને કર્તુત્વવાન બનાવવાની સુંદર યુકિત નિસગે છે છે. તે યુકિત જીવનકલહદ્વારા આવિર્ભાવ પામે છે. સમાજરચનામાં આ જીવનકલહની વ્યવસ્થા પણ હોવી જોઈએ, તેની સાથે વળી ૧ ઘર્મશાસ્ત્રમંથન-વે. શા. સં. મહાદેવશાસ્ત્રી દિવેકર.
For Private and Personal Use Only