________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાજિક નીતિને પાછા
*
* * *
*
*
* ,
તે પછી સમાજના કોઈ એક વર્ગ માટે આટલા ષથી શા માટે બેલે છે ? એ કહે છે કે, “મારા પર વિશ્વાસ રાખનાર લીનાને (Little ones) જે કેઈ અપરાધ કરશે તે તેના ગળામાં ઘંટીનું પડ બાંધી તેને સમુદ્રમાં ફેંકી દે એ જ સારું ! ”
“And whosoever shall offend one of these little ones, a mill-stone were hanged about his neck & he were oast into the sea " New Testament. Mark 9. 42.
કેટલું સુંદર ! આના કરતાં વધુ મત્સર પ્રેરિત થયાના દાખલાઓ બહુ જ થોડા હશે. પ્રાચીનકાળમાં જે ઇસુએ કર્યું, તે જ માર્ટીન યુથરે અને આઠમાં હેનરીએ કર્યું. જુના ધર્મમાં રહી બંનેને સ્ત્રીઓ જોઈતી હતી. એક પિતે ધર્મગુરૂ હોવાથી પરણી શકતો ન હતો, ત્યારે બીજો જુના ધર્મમાં રહી છૂટાછેડા કરી શકતા ન હતા. બંનેએ તાબડતોબ ઈશ્વર પાસે જઈ, ૧૦૦૦-૧૫૦૦ વર્ષથી જે કેથલિક ધર્મે યુપીઅન સમાજનું રક્ષણ કર્યું, જે હજુ પણ પ્રબળ છે, અને જેની કાર્યશકિત માટે સર્વ ધર્મના પાકા દુશ્મન એગસ્ત કે તે પણ સારો અભિપ્રાય આપ્યો છે, એ ધર્મ ખેટે છે એમ એકદમ ઠરાવી નાખ્યું અને આવી રીતે ધર્મમાં અંતઃકલહનું બીજારેપણુ થયું. પરંતુ રોમન કેથલિક ધર્મના અનુયાયીઓ કરતાં પ્રેટેસ્ટન્ટ ધર્મના અનુયાયીઓ વધારે પ્રમાણમાં સ્વર્ગમાં જાય છે એ બાબત રે. ડિન ઇજ વગેરે ધર્માધિકારીઓ સિદ્ધ કરી શકશે ખરા ? ખરી હકીકત એમ છે કે સ્વર્ગની લાલચ અને નરકની બીક બતાવવાથી સમાજ પિતાના તરફ આકર્ષી શકાય છે એ બાબત ધૂને નિશ્ચિત રીતે ખબર હોય છે પૃથ્વી તલ પર કઈ પણ ધર્મ જોઈશું તો એની શરૂઆત આવી રીતે જ થએલી દેખાય છે. શાક્ય ગૌતમે પિતાના ધર્મની સ્થાપના બ્રાહ્મણ જાતિના વર્ચસ્વના મત્સરથી પ્રેરાઈ કરી છે એમ નિષ્પક્ષપાતી ઈતિહાસકારે પણ કબુલ કરે છે ! જ્યાં જ્યાં
| Aryan Rulo in India-E. Havell.
નું બી
ધમાસણમાં પાણી
એમ છે
For Private and Personal Use Only