________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈતિક પદ્ધતિઓ નેઅ નિસર્ગ
૧૭
પ્રાચીન કાળમાં આવા પ્રકારની નીતિરચના મુખ્યત્વે કરીને ગૌતમ બુદ્ધ, ઈસુખ્રિસ્ત વગેરે ધર્મસંસ્થાપકે એ મનુષ્યને અંતે હિતકારક કહી છે. આધુનિક કાળમાં આવા પ્રકારની નૈતિક પદ્ધતિ થેરે, ટાલય, ગાંધીજી વગેરે મહાપુરૂષો કહે છે. આવા પ્રકારની નીતિરચનાના નિષ્ઠાસ્થાને ભાવવાચક કે ગુણવાચક (Abstract) હોવાથી, એ રચનામાં પ્રત્યક્ષ કે વસ્તુવાચક (concrete) નિષ્ઠા સ્થાને ઉત્પન્ન થઈ શકતાં નથી. ગુણો અવ્યક્ત હોવાથી તેમના પર નિછા હોય કે ન હોય તે કંઈ પિતાને સ્થાન પરથી ભ્રષ્ટ થતાં નથી અને તેથી જ આ નિષ્ઠાવાન વ્યક્તિની કૃતિનું પરિણામ પ્રત્યક્ષ ભૌતિક જગતમાં જોવાથી જ સાચી કસોટી થાય છે, પણ અફસોસ ! આ નીતિશાસ્ત્રના તત્ત્વો અનુસાર ભૌતિક જગત તુચ્છ છે અને પછી આવી વ્યક્તિ પિતાના કહેવાની પુષ્ટિ અથે
અતિભૌતિક શક્તિઓને આશ્રય કરવા લાગે છે. ઇસુએ પ્રાચીન કાલમાં એમજ કર્યું અને અર્વાચીન કાળમાં મહાત્મા ગાંધી પણ એજ પ્રમાણે કરી રહ્યા છે. સમાજ નિકાહીન બન્યો કે માનવી સ્વભાવની ધીમે ધીમે અધોગતિ થવા લાગે છે. તત્ત્વજ્ઞ ફેડરિક નિશે કહે છે કે, “ખ્રિસ્તી ધર્મ ચાંડાળને ધર્મ છે.”
Christainity is the religion of Chandals. ' 34140 પ્રકારનો ધર્મ કહેનારની પિતાની શી રિથતિ થઈ? સેક્રેટીસ સમાજને લાગેલે એક રેગ છે એમ માનનારા સમાજે તેને દેહાંતનું પ્રાયશ્ચિત આપ્યું. ઇસુને તેના રાષ્ટ્રના લેકેએ ક્રુસ પર ખીલાથી ઠેકીને મારી નાખ્યો, અને લી ટોલ્સટેય સાહેબ પિતાને સમાજમાં લગભગ બહિષ્કત જ હતા.
બીજી બાજુએ સમાજરચનામાં જાતિ કે સમૂહને સમાજરચનાને પાયો માનવામાં આવે છે ત્યાં નીતિશાસ્ત્ર પણ સમૂહપદ્ધતિને
Anti-christ.
For Private and Personal Use Only