________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४४
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
યુરાપ અમેરિકા પ્રમાણે હિંદુસ્તાનમાં પણ જ્ઞાનકાષ થયા છે પણ તેને મનુષ્યના જીવનમાં કેટલા ઉપયાગ થાય છે ! એકદરે જોઇશું તે હજાર પાંચસે વર્ષો સુધી માનવી સમાજની પ્રવૃત્તિ સન્માર્ગે વાળી દે તેવે એક પણ ગ્રંથ નિર્માણ કરવાનું સામર્થ્ય આજના સમાજમાં રહ્યું નથી. પછી આ યુગ તરફ પક્ષપાત બતાવનારા લેકે ગમે તે કહે.
નૈતિક દ્રષ્ટિએ જોતાં પણ એની એજ સ્થિતિ દેખાય છે. મનુષ્ય નીતિ કલ્પનાઓથી ભલે ક્ષણિક સુરોાભિત દેખાય, પરંતુ મનુષ્યસ્વભાવને વ્યાપી રહેલાં ત્રણ પાપા-અન્ન અને દ્રવ્ય પ્રાપ્તિ માટે ચેરી, કામ શાંતિ માટે બળાત્કારે સંભોગ અને પેાતાના પ્રતિસ્પર્ધીઓને માર્ગમાંથી દૂર કરવાનું આત્યંતિક ( extreme ) સ્વરૂપ-ખુન એ શું એછાં થયાં છે? અન્ન પ્રાપ્તિ માટે ચારી કરવી પડે જ છે ના ? કાઇએ ગમે તે રીતે દ્રવ્યત્પાદન કર્યુ. હેાય તે સમાજનું છે એમ કહીએ એટલે બસ. આગળના ચારાને ઘર ફાડવાનું પણ છેવટે કાર્ય કરવું પડતું ત્યારે આજે તેા કામ ન કરવું એજ સમાજના ઉત્પન્ન કરેલા દ્રવ્યનું અપહરણ કરવાનું પ્રતિષ્ઠિત કારણુ થઇ ખેડુ છે. આગળ જે પ્રવૃત્તિના લેાકા ચેરીએ કરતા હતા. તે જ પ્રવૃત્તિના લેકા આજ સટારીઆ બન્યા છે. એકદરે ખીજાના દ્રવ્યના અપહાર કરવાની વૃત્તિ કઇ ઓછી થઇ નથી. સ્ત્રીલ પઢ લાંકા આગળ જે રીતે વ તરફ દષ્ટિ નાખતા હતા, તેજ પ્રવૃત્તિથી પ્રેરાઇ આજે તેવાજ લેાકા સ્ત્રીસમાજ પેાતાની નજર નીચે કેમ વિશેષ રહે એને વિચાર કરી રહ્યા છે. જડભરત જેવા સમાજની વહૂદિકરીઓને પેાતાની દેખરેખ નીચે લાવવા માટે ક ંઇક રૂપાળા હેતુ બતાવવાની માત્ર જરૂર છે, એટલા સુધારા ચોક્કસ ! સાર્વજનિક ક્ષુદ્ર ગપ્પાઓના મૂળમાં શા
Criminal Sociology by Enrico Ferri; Criminal man by Lombroso; Mending of the mankind by George white head,
For Private and Personal Use Only