________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપગી ગ્રંથની રચના કરી છે. તેને અભ્યાસ કરી અનેક ભવ્ય, આત્માને અનુભવ કરી મોક્ષ પ્રાપ્તિના કારણ રૂપ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વેગને પ્રાપ્ત કરી, અને આરાધી, કર્મને નાશ કરી, ઉત્તમ આત્મ દશા રૂપ મોક્ષને પામ્યા છે. આ હેતુથી સર્વ શાસ્ત્રના અનુસારે શ્રીમાન્ હરિભદ્રસૂરિવરે સંસ્કૃત ભાષામાં ભેગબિન્દુ ગ્રંથ સટીક રચે છે. તેને વાંચી અનેક ઉત્તમ કેટિના માધ્યસ્થ ભાવવાલા વિદ્વાનેએ સત્ય જ્ઞાનને અનુભવ કર્યો છે ઘણુ મુમુક્ષુ અને જીજ્ઞાસુએ સંસ્કૃત ભાષાને નહિ જાણતા હોવાથી, આ ગ્રંથનું અધ્યયન કરી અનુભવવાલા થાય તેવા હેતુથી હું (દ્ધિસાગર) આ ગબિન્દુ ગ્રંથનું ગુજરાતીમાં બુદ્ધિસાગર વિવેચન કરવા પ્રવૃત્તિ કરું છું. જે કે આ ગ્રંથને ભણવા, સમજવામાં મારી બુદ્ધિ અ૫ હેવાથી અશક્તિ તે છે જ, તે પણ યોગતત્વ ઉપર અત્યંત રાગ હોવાથી આ માટે પ્રયાસ સફળ થાય તેવી પ્રભુ પ્રત્યે મારી માગણી છે.
શ્રીમાન હરિભદ્રસૂરીશ્વર ગ્રંથની આદિમાં ટીકાના પ્રારંભ સમયે મંગલ કરે છે – सघोगचितामणितोऽनणीयो, येनाधिजग्मे जगतः पवित्वम । स योगिळंदारक वन्दनीयो, घतादवद्यानि घनं जिनो नः॥१॥
અર્થ –જે પરમાત્માએ જગતનું પાલન કરવાથી જગતનું અધિપતિપણું ધારણ કર્યું છે, જે અષ્ટાંગ યેગ આદિ જ્ઞાન કિયાયેગના અભ્યાસ કરનારા યોગીઓના સમુદાયથી નિત્ય વંદન કરાય છે, જે દ્વિ, ચક્રવર્તીએ, વાસુદે, દેવ તથા મનુષ્યોથી સદા વંદન તથા પૂજન કરાય છે તથા ધ્યાન ધરાય છે તે જિનવર અમારા સર્વ પાપનો નાશ કરે
For Private And Personal Use Only