________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાણીનું પાન કરે છે, તે અવશ્ય ભવસમુદ્રને તરી જાય છે. દેવ, મનુષ્ય, મુનિવર, આચાર્ય, ઉપાધ્યાય યુક્ત ગણધર મહેારાજ પણ સમવસરણમાં બેસીને પ્રભુની સમગ્ર વાણી ઝીલીને, ભવ્ય જીવેાના ઉપકાર માટે, શુદ્ધ ધર્મની પર ંપરા અખંડ ચાલે તે માટે, ખાર અગરૂપે દ્વાદશાંગી ગુંથે છે. એ પરમ બુદ્ધિવંત ગણધરો સ્વશિષ્યને વાચના વડે દ્વાદશાંગી શીખડાવે છે. એજ પર’પરાએ શ્રીદુ પસદ્ધસૂરિવર સુધી સૂત્ર તથા ચારિત્ર ધ કાયમ રહેશે. જો કે કાલના પ્રભાવથી દિવસે દિવસે સૂત્ર તથા ચારિત્રમાં હાનિ થાય તે પણ આત્મધર્મોને તથા ભાવચારિત્ર ધર્મોને ઉપકારક સુત્ર પરંપરા પ્રાય: ચાલુ રહેશે. દુષમ કાલના પ્રભાવથી ખાર વી ય દુકાલ પડવાને કારણે ચારિત્રવંત સાધુઓ વાચના, પૃચ્છના ને સ્વાધ્યાયમાં પ્રમાદી થવા લાગ્યા, તેથી આગમ સૂત્રેા ભૂલાવા લાગ્યા, ત્યારે યુગધર શ્રી જિનભદ્રંગણી ક્ષમાશ્રમણ અને નાગાર્જુન વિગેરે પૂજ્ય મુનિવરેાએ તથા સુરીશ્વરાએ સમગ્ર મુનિમ’ડળને એાલાવી, તેમના મુખે રહેલા સર્વ સૂત્ર પાર્ટીને તાડપત્ર ઉપર લખાવ્યા. પૂજ્ય મહાપુરૂષોએ સૂત્ર ઉપર નિયુક્તિ, ભાષ્ય અને ટીકાએ તેમજ કઠેણુ સૂત્રેા ઉપર ઉપાંગ તથા પ્રકરણ સૂત્ર લખ્યા છે. પૂજ્ય ભદ્રમાડું સ્વામીએ, વાસ્વામીએ, ભદ્રગુપ્તસૂરિવરે, હરિભદ્રસૂરિએ, હેમચંદ્રસૂરિએ, અભયદેવસૂરિએ, પાદલિપ્તસૂરિએ, પ્રદ્યુમ્નસૂરિએ, વાદિ દેવસૂરિએ, યશેાવિજય ઉપાધ્યાયે, વિજયાનંદસૂરિએ અને બુદ્ધિસાગરસૂરિ આદિ સૂરિવરોએ ચેગ અધ્યાત્મ વિગેરે દ્રવ્યાનુયાગ તથા ગણિતાનુયાગ, ચરણકરણાનુયોગ, કથાનુયાગ, ન્યાય, કાવ્ય, અલંકાર, વ્યાકરણ વિગેરે સંબધી જૈન જૈનેતર પ્રજાને
For Private And Personal Use Only