________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરૂપ કેવું હોય ? તે જણાવવાને તેવા સ્વરૂપવાળું મંગલ આદ્ય સુત્રમાં એ લેાક વડે કહે છે:-~~
नत्वाद्यन्त - विनिर्मुक्तं शिवं योगीन्द्र - वन्दितम् । योगबिन्दुं प्रवक्ष्यामि, तत्वसिद्धयै महोदयम् ॥ १ ॥ सर्वेषां योगशास्त्राणा -मविरोधेन तत्त्वतः । सन्नीत्या स्थापकं चैव, माध्यस्थांस्तद्विदः प्रति ॥ २ ॥
અ:—આદિ તધા અંત રહિત, તેમજ ચોગીદ્રોથી સદા વ`દાતા અને ધ્યાન કરાતા, શિવ એટલે કલ્યાણ રૂપ પરમાત્માને નમસ્કાર કરીને, સર્વ ચૈત્રશાસ્ત્રના પરસ્પરના વિરાધાને દૂર કરીને, તત્વથી અવિરાધી ભાવે, સાચા ન્યાયથી યુકત, માધ્યસ્થ ભાવે ચિત્ત રાખીને, તત્ત્વની સ્થાપના કરવા પૂર્ણાંક, વસ્તુ તત્ત્વના જીજ્ઞાસુ પંડિતાને ગ્રાહ્ય અને તેવા હેતુથી, યોગશાસ્ત્ર-બિંદુ જે ભવ્યાત્માને મહાય—મહાકલ્યાણનું ઉપાદાન કારણ થાય તે માટે કહેવાની પ્રવૃત્તિ કરૂ છું. ૧–૨
6
વિવેચન:માદિ તથા અંત રહિત પરમાત્માને
નવા નમસ્કાર કરીને આ મગલ પદ્યમાં આચાય મહારાજ શિવ પરમાત્માને આદિ તથા અંત વિનાના જણાવે છે. તેથી અદ્વૈત મત, શવ મત, પાશુપત મત, પાતંજલ મત, ગૌતમ મત, અક્ષપાદ મત વિગેરે શિવને ઈશ્વર માનનાર મતવાદને આમંત્રણ આપ્યું. કારણ કે તે આદિ અંત વિનાના શિવ પરમાત્માને માને છે. વૈષ્ણવ મતે શિવકલ્યાણકારક એવા વિષ્ણુદેવ આદિ અંત વિનાના માન્યા છે. તેથી તેમને પણ આમંત્રણ થયું, તેમજ બોદ્ધોના બુદ્ધદેવ
For Private And Personal Use Only