________________
૧ ૧.
પણાથી આ સર્વજ્ઞ સર્વદશીને જ્ઞાનાતિશય ગુણ સૌથી ચઢીયાતે અસાધારણ વત્તે છે. કર્મનાશ અને ધર્મપ્રકાશને લીધે પરમપૂજ્ય એ શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટ હોવાથી એમને પૂજાતિશય જગતમાં સર્વશ્રેષ્ઠ વત્ત છે. અને દેહ. છતાં દેહાતીત દશાએ વિચરતા આ જીવન્મુક્ત ભગવાન, પરમ અમૃતવાણીથી પરમાર્થમેઘની વર્ષા વર્ષોવી જગતજીનું પરમ કલ્યાણ કરતા હોવાથી એમને વચનાતિશય. ગુણ સર્વોત્કૃષ્ટ વે છે.
આવા પરમ મહત મહાતિશયસંપન્ન વીતરાગદેવને અખિલ જગતમાં કોઈ બાબરીઓ જ નથી, તે એને પ્રતિપક્ષ તે કેમ જ હોઈ શકે ? એ દર્શાવતાં છઠ્ઠા પ્રકાશમાં વીતરાગના પ્રતિપક્ષને નિરાસ કર્યો છે, અને કદાચ કઈ એમ કહે કે તેને પ્રતિપક્ષ નથી એમ તમે કેમ કહે. છે? આ જગકર્તા તો તેને પ્રતિપક્ષ છે,–તેના જવાબમાં જગતકર્તાને જ સડે ઊડાવી દઈ સાતમા પ્રકાશમાં જગકત્તત્વવાદને નિરાસ કર્યો છે. આવા મહાઅતિશયવંત. અતુલ વીતરાગને જગતમાં કેઈ બબરીઓ છે જ નહિં એમ સુપ્રતિષ્ઠાપિત કરી, આઠમા પ્રકાશમાં એકાંતનું. ઉત્થાપન અને અનેકાંતનું પ્રતિષ્ઠાપન કર્યું છે, અને આવું અનન્ય સસ્વરૂપ પ્રકાશનારું જેનું અપ્રતિહત અનેકાંત શાસન છે એવા આ પરમ વીતરાગ દેવને આ કલિકાળમાં પિતાને યોગ થયે તેના હર્ષાવેશમાં કલિકાલસર્વજ્ઞ મહાકવિ હેમચન્દ્રાચાર્યજીએ નવમા પ્રકાશમાં વ્યંગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org