________________
ર૬]
વિજ્ઞાન અને ધર્મ
જ્યારથી આઈન્સ્ટાઈને સાપેક્ષાવાદના સિદ્ધાંતની શોધ કરી ત્યારથી ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત (Law of gravitation)નું કઈ મૂલ્ય જ રહેવા પામ્યું નથી.*
આકાશમાંથી પથ્થર પડે છે, વૃક્ષ ઉપરથી પાંદડું કે ફળ પડે છે તેમાં કારણ તરીકે ન્યૂટને પૃથ્વીમાં રહેલું ગુરુત્વાકર્ષણ નામનું એક તત્ત્વ જણાવ્યું હતું, પણ આજે એ હકીકત સાપેક્ષ રીતે મિથ્યા ઠરી છે અને પથ્થર કે પાંદડા વગેરેના પતનમાં તે વસ્તુની ગુરુતા જ કારણ છે એવું જણાવવામાં આવ્યું છે.
- ન્યૂટન જેવા ધુરંધર વૈજ્ઞાનિકના પણ અભિપ્રાય બદ્ધમૂલ બને, બીજા ભેજાબાજ કહેવાતા વૈજ્ઞાનિકે એને વધાવી લે અને છતાં એ વાત સાવ જ પિકળ સાબિત થાય એ વૈજ્ઞાનિકેની દુનિયાની કેવી જીવલેણ બ્રાન્તિમૂલક અહંતા સૂચવે છે !
- જે વાત હવે વૈજ્ઞાનિકોએ સ્વીકારી તેને ભગવતી સૂત્રની ટીકામાં પહેલેથી જ કહી છે. બહુ સ્પષ્ટ શબ્દમાં ત્યાં કહ્યું છે કે પથ્થરનું ઢેકું નીચે પડે છે તેનું કારણ તે પથ્થરમાં રહેલી ગુરુતા છે, જ્યારે ધુમાડે ઊંચે આકાશમાં જાય છે તેનું કારણ તેનામાં રહેલે લઘુતા ગુણ છે. જ્યારે વાયુમાં ગુરુતા-લઘુતા ઉભય છે. માટે તે ઉપર નીચે ન ચાલ્યું જતાં તીરછ જાય છે.
આમ જ્યારે આઈન્સ્ટાઈન કહે છે કે સાપેક્ષ રીતે પૃથ્વીમાં આવી આકર્ષણ જેવી કોઈ વસ્તુ જ નથી ત્યારે જ સમગ્ર સંસારને હલાવી નાખનાર સિદ્ધાંતને મિથ્યા કહેવાનું વિશ્વને માનવ પસંદ કરે છે, ત્યાં સુધી તે ન્યૂટનના એ બ્રાન્તિપૂર્ણ સિદ્ધાન્તમાં જ સંપૂર્ણ નિષ્ઠા જારી રાખે છે?
અહીં એ વાત જણાવવાનું પણ સમુચિત લાગે છે કે ૧૯૧૫ની સાલમાં આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાન્તની શોધ થતાં
x Cosmology, old & New. P. 197.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org