Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 399
________________ ૩૮૪] વિજ્ઞાન અને ધર્મ ગામના સરપંચ મહમદમીયાંએ અમને એક જગાએ સુગ ધરબી પથ્થરે–ખડકેના અવરોધે કેવી રીતે દૂર કરાય છે એ પ્રયોગ કરીને દેખાડયું, તે ગામના ઘરમાં ફેરવીને ઘરમાં ફૂટી નીકળેલા પથ્થર પણ નજરે નજર દેખાડ્યા. પાકા બંધાયેલા ઘરમાં ફૂટી નીકળેલા પથ્થરો જોઈ અમે તે આભા જ બની ગયા. સંશોધનનો વિષય અને એથી ગુજરાતને એના એક અજબગજબ ગામને પરિચય કરાવવા વેઠેલે શ્રમ અમને સાર્થક લાગે. ભૂસ્તરશાસ્ત્રીઓને રસ હોય અને ફૂટતા પથ્થરો અંગે સંશોધન કરી એ રહસ્ય છતું કરવું હોય તે એમના માટે પણ એક સરસ સંશોધનને વિષય બને એવા આ વિરાવાળાની મુલાકાત લેવા જેવી છે. –અવિનાશ ગાંધી “સૌરસ તા. ૬-૩-૭૭ માંથી સાભાર. સંઘે ધનનો ય છતું કરવું કલાકાત લેવા પરિશિષ્ટ [૮] શ વૈજ્ઞાનિકોની શક્તિ અગૌર પ્રજાની પાયમાલી કરવા માટે કામે લાગી છે? પારથેનીઅમ કૃષિ અને માનવી માટે ખતરનાક ઘાસ * પરદેશી અનાજ સાથે ભારતમાં આવેલી ઝેરી વનપતિઃ એક છેડમાં ૫૦ હજાર બી! વડવાનલની જેમ થયેલે ફેલાવેઃ હવે શું? ભારનીય કૃષિ સંશોધન કાઉન્સિલ (આઈ. એ. આર. સી.)ના એલેન પ્રમાણે દેશમાં ૨૨ મી ઓગસ્ટે “ગજર ઘાસ ઉમૂલ દિન પાળવામાં આવ્યું. આ ભયંકર પ્રકારના ઘાસે ભારતના ખેતી જગતમાં મોટી આપત્તિ ઉભી કરી છે. એ બેફામ ઉગે એટલું જ નહિ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408