Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 405
________________ ૩૯૦] વિજ્ઞાન અને ધ સરકારી ધારાધેારણા છૂટ આપે છે. પરંતુ હડસન નદીની એક વાય માછલીનું શરીર તપાસતાં તેમાં ૫ ભાગને બદલે ૫૬૦ ભાગ આ રસાયણાના મળી આવ્યાં. તેના અર્થ એ કે કોઈ માણસ આવી માલી છ ઔ'સ જેટલી ખાય તે આખી જિંદગીમાં તેના શરીરમાં પ્રદૂષણ પહોંચે. તેના ૫૦ ટકા એક જ ભાજનમાં પહોંચી જાય. આમ હડસન જેવી નદીના માછલાં એવા જોખમી થઈ ગયા છે કે એક લેખકે લખ્યું છે કે “મચ્છીબજારમાં માછલા ખરીઢવા જવું એ જ્યાં અસંખ્ય સુરગેા દાટેલી હાય એવી ધરતી પર ચાલવા ખરાખર છે” આ રસાયણેા કેન્સર પણ ઉત્પન્ન કરે છે. ન્યૂયોર્ક રાજ્યના સત્તાવાળાએએ જનરલ ઇલેક્ટ્રિક કોર્પોરેશનને નેટિસ આપી છે કે આવતા સપ્ટેબર સુધીમાં તમારાં કારખાનાંમાંથી આ પ્રદુષણના ફેલાવા સંપૂર્ણ રીતે અટ્ઠી જવા જોઈએ. ર્પોરેશનને જવાબદાર ઠરાવવામાં આવેલ છે. તેણે હવે પ્રમાણ તે ઘટાડ્યુ છે. રાજનું ત્રીસ રતલ પ્રદૂષણ નદીમાં જતું હતું તે ઘટાડીને હુવે આશરે એ રતલ જેટલું નાખવામાં આવે છે, સત્તાવાળાએ આ પ્રમાણ ઘટાડીને આશરે ન રતલ પર લાવવા માગે છે. કોર્પોરેશને નદીને શુદ્ધ કરવા માટે ૨૦ લાખ ડાલર આપવાની તૈયારી બતાવી છે. ટી. સી. મી. ના કુળનું એક ખીજુ` રસાયણ અમેરિકામાં પશુપક્ષીઓના ભાગ લઈ રહ્યું છે. છેલ્લાં બે વર્ષમાં ૩૨,૦૦૦ ગાયેા, ૬૦૦૦ જેટલા ભૂંડ, ૧૪૦૦ જેટલાં ઘેટાં, ૧૫ લાખ જેટલાં મરઘા બતકાં અને અસંખ્યાત ઈંડાં આ રસાયણના પ્રદૂષણથી માર્યા ગયા છે. ઉપરાંત પુષ્કળ પ્રમાણુમાં ચીઝ, માખણ અને દૂધની ભુક્કીને નાશ કરવા પડયો છે. આ રસાયણનું નામ છે પાલી બ્રોમિનેટેડ ખાઈ ફેનિલ્સ અથવા ટૂંકામાં P. B. B. આથી ઘણા અમેરિકન ખેડૂત પાયમાલ થઈ ગયા છે. ૧૯૭૩માં ક્રેડિક હેલ્મટ નામના એક ગોસંવ ક રસાયણવિજ્ઞાનીએ જોયું કે તેની ગાયાની ભૂખ મરી ગઈ છે. તેની ગાયા રાજ ૧૩૦૦૦ રતલ દૂધ આપતી હતી તે ઘટીને ૭૬૦૦ રતલ થઇ ગયું. પશુચિકિત્સકો તેનું કારણ શેાધી શકયા નહીં આથી હેલ્પને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408