________________
વૈજ્ઞાનિક દષ્ટિએ આત્મા
[૫૧
(૧) આલ્બર્ટ આઈન્સ્ટાઈન કહે છે કે, “હું જાણું છું કે સમગ્ર પ્રકૃતિમાં ચેતના-તત્ત્વ કામ કરી રહ્યું છે.' ×
(૨) સર એ. એસ. એર્ડિંગ્ટન કહે છે કે, કોઈ અજ્ઞાત શક્તિ કામ કરી રહી છે. આપણે જાણતા નથી કે તે શું છે? હું ચૈતન્યને મુખ્ય માનું છું. અને ભૌતિક પદાર્થને ગૌણ માનું છું. જરીપુરાણા નાસ્તિકવાદ હવે ચાલ્યા ગયા છે. ધર્મ એ આત્મા અને મનના વિષય છે અને તે કોઈ પણ પ્રકારે દૂર કરી શકાય તેમ નથી.” *
(૪) “ મિસ્ટિરિયસ યુનિવર્સ` '' નામના પુસ્તકમાં સર જેમ્સ જીન્સ કહે છે કે આજકાલ એ વાત સ્વીકારવાના વિસ્તૃત માપદંડ પ્રસ્તુત થયા છે કે, “વે જ્ઞાનની સરિતા અયાન્ત્રિક વાસ્તવિકતાની તરફ વહેવા લાગી ગઈ છે. યંત્ર કરતાં વિચારની અધિક સમીપમાં આજનું વિશ્વ જણાય છે. મને હવે એવી કોઈ ચીજ નથી જણાતી જે જડની દુનિયામાં કયાંકથી અકસ્માત્ ટપકી પડી હોય.” +
× : I believe that intelligence is manifested throughout all nature
-The Modern Review of Colcutta, July, 1936. * : Something_unknown is doing we do not know what? I regard_consciousness as fundamental, I regard matter as derivative from consciouness. The old atheism is gone. Religion belongs to the realm of the spirit and mind and cannot be shaken.
--The Modern Review of Calcutta, July, 1936. + : Today there is a wide measure of agreement that the stream of knowledge is heading towards a non-mechanical reality. The Universe begins to look more like a great thought then like a great machine. Mind no longer appears as an acidental itntruder into the realam of mother.
~Mvsterions Universe, P. 137
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org