Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 288
________________ (૧) પાણીનું મૂળ કારણ વાયુ (૨) છઠ્ઠો આરો [૨૭૩ રહી. પછી થોડા જ સમયમાં તેમાંથી કેટલીક જાત પૂર્ણપણે અદશ્ય થઈ ગઈ. બીજામાં વિશેષ પરિવર્તન થયું અને એક નવા પ્રકારની પ્રાણની જાત થઈ. હેઝનને વિશ્વાસ છે કે આ પ્રત્યેક અલટપલટના ચક્રની મધ્યમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું થડા સમય માટે અદશ્ય થવા છતાં પણ આ પ્રગતિશીલ પરિવર્તન થઈ શકે છે. આ ચુંબકીય ક્ષેત્રના અભાવમાં બ્રહ્માંડ-કિરણોવાળાં તો જે બાહ્ય અંતરિક્ષનાં કેટલાંક ઉચ્ચ શક્તિવાળાં તને નાશ કરી શકે છે, તે વિનાવિકને પૃથ્વી ઉપર વરસ્યાં હતાં. તેમાંથી ઘણાં બ્રહ્માંડ-કિરણયુક્ત તત્ત્વોએ જીવંત પ્રાણીઓના પ્રાણતત્વમાં પરિવર્તન અને હાનિ કરવા માટે વાયુમંડળમાં પ્રવેશ કર્યો, જેથી કેટલાંક પ્રાણીઓની જાતિ નાશ પામી ગઈ. બીજી કેટલીક જાતેમાં પરિવર્તન થયું. * Every half milijon years or so, for unknown rea. sons, the earth's magnetic field suddenly fips, Within a period of 10,000 years a mere instant, on the geolo gical time scale-the north and south magnetic poles exchange places, Scientists have long suspected that the mysterious reversals may produce major changes in the earth's topography. Now it seems that there may be even more for reaching effects. A group of Columble University scientists has collectep evidence suggesting that the fliping field may also play a major role in the evolution of terrestrial life, X X Analysis of the slices, Heezen reported to an oceano graphic Conference at Moscow University showed that the most recent magnetic field reversal occured about 7,00,000 years ago following earlies flips 2,500,000 and 3,500,000 years ago, Fossil remnts in the slices also વિ. ધ. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408