Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 331
________________ ૩૧૬] વિજ્ઞાન અને ધર્મ અને વિમાનમાંથી ઉતારીને સીધે જ તેને વેસ્ટમિનર એબી ખાતે લઈ જવામાં આવ્યું. વેસ્ટમિનસ્ટર એબીમાંની રાજ્યાભિષેકની ખુરશી આગળ જઈ હરકેસ ઘૂંટણિયાભેર બેઠે પછી એ સ્થળને સ્પર્શ કર્યો. અને ત્યાર બાદ તરત જ બલવા લાગ્યુઃ “ચેરીમાં પાંચ માણસોને હાથ છે. કેટલાક અંદર દાખલ થયેલા, કેટલાક બહાર રહેલા. મોટર લઈને આવેલા આ લેકે છે. એની મેટરને નંબર...” આમ કહી નંબર દર્શાવ્યો. પછી આગળ ચલાવ્યું: “લેઅર થેમ્સ સ્ટ્રીટમાં ચેરનું રહેઠાણુ છે, ને એને નકશે આમ છે...” આમ કહી નકશો દોરી બતા. આ પહેલાં કદી તે ઈંગ્લાંડ આવ્યો ન હતો. પરંતુ તેણે પિતાની અદ્દભુત માનસિક શક્તિને આધારે ખરેખર નકશે દોરીને અફસના હાથમાં મૂક્યો.! ચેરેએ જે ચાવી વડે એબીનો દરવાજો ખોલેલે એ ચાવી પોલીસે હરકેસના હાથમાં મૂકી. ચાવીને સ્પર્શ કર્યા બાદ તરત તે પિલીસ અફસર સાથે મોટરમાં બેસીને ઊપડ્યો અને બ્રીક લેઈનમાંના જે લુહારની દુકાને ચોરોએ જરૂરી હથિયાર, ઓજાર ખરીદેલાં તે દુકાનની સામે જ મટર ખડી રખાવી ! મેટરમાં બેઠાં બેઠાં જ તેણે અમલદારને જણાવ્યું, “આ છે, તે દુકાન. અહીંથી સ્ટોન એફ સ્કેન ચેરવાનાં સાધનો ખરીદ્યાં હતાં. સાધનો ખરીદવા બે જણ આવેલ હતા.” પછી પેલા ચેરના રૂપરંગનું, તેના પોશાકનું વર્ણન કર્યું તથા એને લગતી કેટલીક સાચી અને રહસ્યભરી હકીકતે રજૂ કરી. છેવટે, એ પણ દર્શાવ્યું કે, “પથ્થર લંડનમાં સંતાડવામાં આવેલ પરંતુ હાલ લંડનમાં નથી. ગ્લાસગોમાં છે.” આમ તેણે ચોરીનું કોકડું ઉકેલી નાખ્યું. પછી તે પૂછવું જ શું? સ્કોટલેન્ડ યાર્ડનું જાસૂસીખાતું દુનિયાભરમાં નામીચું. પળને પણ વિલંબ વગર પિલીસ કામે લાગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408