________________
૩૧૬]
વિજ્ઞાન અને ધર્મ અને વિમાનમાંથી ઉતારીને સીધે જ તેને વેસ્ટમિનર એબી ખાતે લઈ જવામાં આવ્યું.
વેસ્ટમિનસ્ટર એબીમાંની રાજ્યાભિષેકની ખુરશી આગળ જઈ હરકેસ ઘૂંટણિયાભેર બેઠે પછી એ સ્થળને સ્પર્શ કર્યો. અને ત્યાર બાદ તરત જ બલવા લાગ્યુઃ “ચેરીમાં પાંચ માણસોને હાથ છે. કેટલાક અંદર દાખલ થયેલા, કેટલાક બહાર રહેલા. મોટર લઈને આવેલા આ લેકે છે. એની મેટરને નંબર...” આમ કહી નંબર દર્શાવ્યો. પછી આગળ ચલાવ્યું: “લેઅર થેમ્સ સ્ટ્રીટમાં ચેરનું રહેઠાણુ છે, ને એને નકશે આમ છે...” આમ કહી નકશો દોરી બતા.
આ પહેલાં કદી તે ઈંગ્લાંડ આવ્યો ન હતો. પરંતુ તેણે પિતાની અદ્દભુત માનસિક શક્તિને આધારે ખરેખર નકશે દોરીને અફસના હાથમાં મૂક્યો.!
ચેરેએ જે ચાવી વડે એબીનો દરવાજો ખોલેલે એ ચાવી પોલીસે હરકેસના હાથમાં મૂકી. ચાવીને સ્પર્શ કર્યા બાદ તરત તે પિલીસ અફસર સાથે મોટરમાં બેસીને ઊપડ્યો અને બ્રીક લેઈનમાંના જે લુહારની દુકાને ચોરોએ જરૂરી હથિયાર, ઓજાર ખરીદેલાં તે દુકાનની સામે જ મટર ખડી રખાવી !
મેટરમાં બેઠાં બેઠાં જ તેણે અમલદારને જણાવ્યું, “આ છે, તે દુકાન. અહીંથી સ્ટોન એફ સ્કેન ચેરવાનાં સાધનો ખરીદ્યાં હતાં. સાધનો ખરીદવા બે જણ આવેલ હતા.”
પછી પેલા ચેરના રૂપરંગનું, તેના પોશાકનું વર્ણન કર્યું તથા એને લગતી કેટલીક સાચી અને રહસ્યભરી હકીકતે રજૂ કરી. છેવટે, એ પણ દર્શાવ્યું કે, “પથ્થર લંડનમાં સંતાડવામાં આવેલ પરંતુ હાલ લંડનમાં નથી. ગ્લાસગોમાં છે.”
આમ તેણે ચોરીનું કોકડું ઉકેલી નાખ્યું.
પછી તે પૂછવું જ શું? સ્કોટલેન્ડ યાર્ડનું જાસૂસીખાતું દુનિયાભરમાં નામીચું. પળને પણ વિલંબ વગર પિલીસ કામે લાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org