________________
વિર્ભાગજ્ઞાન અને પિટર હરદેશ
[૩૧૭ ગઈ અને જોતજોતામાં જ ચાર ચેરને પકડી પાડયા. આ ચાર ચાર કેટલેંડના જ હતા.
હરકેસે પાંચમે માણસ બતાવેલે તેને પણ પકડ્યો પરંતુ એ બાપડે તે એક નિર્દોષ રાહદારી હતા. વળી પરદેશી હતા. એબી આગળથી પસાર થતા હતા ત્યારે એના દરવાજા પાસે ઊભેલા ચાર સાથે એણે ફક્ત અજાણતાં થોડી વાતચીત કરેલી એટલું જ. અને તે વાતચીતને પણ આ ચેરી સાથે કશું લાગતું વળગતું ન હતું, આથી છેવટે એને છોડી મૂકવામાં આવ્યું અને તે પણ હરકેસની આગ્રહભરી સૂચનાથી જ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org