________________
[૨૯] જેની ડિકસન
પિટર હરકેસના જે જ જેની ડિકસન નામની એક બાઈને જીવંત કિસો અહીં રજૂ કરું છું. આ બાઈને પણ જિનેશ્વર દેવેએ જણાવેલા પાંચ જ્ઞાન પૈકીનું ત્રીજા નંબરનું વિર્ભાગજ્ઞાન હોવાની શક્યતા છે. આ જ્ઞાનના અસંખ્ય પ્રકારે કહ્યા છે, એટલે જેની ડિકસનને હાથમાં ગોળો રાખવાથી જ આ જ્ઞાન પ્રગટ થતું હોય તે આવા પ્રકારની સંભાવનાને પણ નકારી ન શકાય.
આપણે એની જીવન-ઘટનાઓને જાણીએ.
ભવિષ્યમાં બનનારા બનની વર્ષો અગાઉ આગાહી કરવાની ચમત્કારિક શક્તિ ધરાવતી જેની ડિકસન નામની એક અમેરિકન મહિલાએ છેલ્લાં ૨૫ વર્ષ દરમિયાન સમગ્ર દુનિયાને ધ્રુજાવી મૂકે એવા બનાવની જે આગાહી કરી હતી એમાંની મોટા ભાગની આગાહીઓ સંપૂર્ણપણે સાચી ઠરી છે.
મહાત્મા ગાંધી અને પ્રમુખ કેનેડીના ખૂનની તેમ જ ૧૯૪૫માં વિન્ટન ચર્ચિલ ચૂંટણીમાં પરાજય પામશે અને રશિયા પહેલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org