________________
જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
“રાકી (તુકને એક શરાબ) પીતું હતું, હવે તું આ કૃતની બની ગયો.”
કાકા તે સ્તબ્ધ જ થઈ ગયા. સાચે જ તેમણે તેમ કર્યું હતું.
ઈસ્માઈલને જ્યારે પડોશનાં બકરાં રમવા માટે બોલાવે છે ત્યારે તે જવાબ દે છે, “છોકરાં સાથે રમવા જેવડો શું હું માને. છું? ભાગો અહીંથી.” તુકીને નેકાટીઃ
(૨) . બેનરજી સમક્ષ આવેલા કિસ્સાઓમાં તુકીને એક કિસ્સો ખૂબ રસપ્રદ છે.
તુકીના એડાના' નામના ગામમાં નેકાટી નામને સર વર્ષને એક છોકરો છે. એનું આખું નામ છે, “નેકાટી ઉલુકાસકરન.” ગરીબ આરબ કુટુંબમાં જન્મેલો આ કિશોર પિતાની આગલા જન્મની વાત કહે છે. આ છેક જન્મે ત્યારે તેના માબાપે તેનું નામ મલીક રાખેલું. છોકરાના જન્મ પછી ત્રીજા દિવસે તેની માતાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં આ નવજાત બાળક, માતાને પિતાનું નામ મલીક રાખવાને બદલે નેસીપ એવું નામ રાખવાની કાકલુદી કરતું જણાયું. પણ આ માબાપે તે નામ બદલીને મલીકને બદલે નેકટ રાખ્યું. કેમકે નેસીપ નામ તેમના નજીકના સગામાં બીજા છોકરાનું હતું. આરબ લોકેમાં એ વહેમ છે કે સગામાં કેઈનું નામ હોય તે જ નામ નવજાત બાળકનું રાખીએ તે તે નામ અપશુકનિયાળ ગણાય.
નેકાટી જે બેલતાં શીખે કે તરત જ એણે પિતાના આગલા જન્મની વાત કરવા માંડી. તેણે કહ્યું કે, “આગલા ભવમાં મારું નામ નેસીપ બુડાક હતું. હું મરસીનમાં રહેતું હતું. ત્યાં મારું ખૂન થઈ ગયું હતું.”
નેકાટી ઉંમરમાં જરા વધારે થયે એટલે એ આગલા જન્મની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org