________________
વનસ્પતિના છે અને સંજ્ઞાઓ
[૧૯૫ મિથુન સંજ્ઞા (વૈષયિક વાસના)
(૧૬) વનસ્પતિમાં બીજા જતુની પેઠે જ મૈથુનસંજ્ઞા છે પરંતુ તે અવ્યક્તપ્રાયઃ હેય છે. કેટલાંક ઝાડ જાણે કે પુરુષરૂપે, કેટલાંક સ્ત્રીરૂપે તથા બને રૂપે છે. સ્ત્રી જાતિના ઝાડને જે ગર્ભ કેસર (ગાંઠવાળતંતુ) હોય છે, જેની નીચે નીજકેશ હોય છે, તે બીજેને ઉત્પન્ન કરે છે. પુરુષ જાતિને પરાગકેસર (ભૂકીવાળ તંતુ) થાય છે. ગર્ભ કેસર સાથેના સંગમાં તેની જનનશક્તિ પ્રગટ થાય છે.
કાન્સ અને ઇટાલીના વેલિનેરિયા તથા સ્પાઈરેલિરા રોપાઓને સમાગમ આશ્ચર્ય કરે તે હોય છે. તે રેપા પાણીમાં ઊગે છે, તેના નરકૂલના રેષાઓ અમુક જાતના ઝાડ પર અને જાડી ડાળ પર થાય છે. સ્ત્રી ફૂલના રોપાઓ તેથી જુદા પ્રકાનાં ઝાડ ઉપર ખુની પેઠે ગોળ વીંટાયેલ આંટીવાળા પાતળી અને લાંબી ડાળ ઉપર થાય છે. ફૂલો ખૂબ થતાં નારીફૂલની ડાળને વળ ઊતરી જાય છે. જેથી ફૂલ પાણીની સપાટીએ આવે છે. આ વખતે નરફૂલ પિતાની ડાળીમાંથી તૂટીને પાણીની સપાટી ઉપર આવી નારીફૂલની પાસે જાય છે. નારી ફૂલને અડતાં જ તે ફાટે છે અને તેને પિાલન નારી સ્કૂલમાં પડે છે! વનસ્પતિમાં પણ કેવી કારમી વિષયવાસના ! અને તે શાન્ત કરવા માટે જોરદાર પ્રયત્ન !
(૧૭) વાવીસનેરીયા, સ્પાઈવાલીસ નામની જલવનસ્પતિ કુવારી હાલતમાં જ પાણી ઉપર આવે છે એટલે તરત પુંજાતના છેડને પરાગ છૂટી કુંવારા સ્ત્રીપુષ્પમાં મળે છે અને પાંદડું બંધ થઈ પાણીમાં ડૂબી જાય છે.
(૧૮) તળાવમાં થતી ગાજવનસ્પતિને ફૂલની ઉત્પત્તિ વખતે પુષ્પને મૃણાલ તૂટીને પાણી ઉપર તરે છે, તે વખતે સ્ત્રી પુષ્પ તરત ઉપર આવે છે. પુષ્પને પરાગ મેળવવા તે ચારે બાજુ ફરે છે. નિષેક ક્રિયા થતાં જ તે પાણીમાં પેસી જાય છે અને ત્યાં ફળ પાકે છે. વનસ્પતિને મૈથુનને આથી વધુ પુરા શે હોઈ શકે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org