________________
વિજ્ઞાન અને ધર્મ
ઈસ્માઈલ આ હત્યાનું જેમ વર્ણન કરતા ગયા, તેમ તેના માથા ઉપર પરસેવા વળવા લાગ્યા. એ વાતને યાદ કરતાં પણ એને મુશ્કેલી પડતી હતી. પછી તે પોતાના કુટુબને લઈ આબિદની કબર પાસે જઈને ખોલ્યું।, મને અહીં દાટવામાં આવ્યા હતા.”
૯૨]
ઈસ્માઈલે આબિદની હત્યાનું જે વર્ણન કર્યું હતુ. તે હત્યા વિષે પોલીસે તપાસ કરીને જે અહેવાલ તૈયાર કર્યાં હતા તેને તદ્ન મળતું આવતું હતુ. પોલીસ-અહેવાલ પ્રમાણે રમજાન અને મુસ્તફા નામના બે ભાઈઆએ બિલાલ નામની વ્યક્તિની મદદથી આબિદ, એની પત્ની તથા જિલી અને ઈસ્મત ( ઉં. વ. ૬ અને ૪)ની કુહાડીથી હત્યા કરી હતી. પણ ખૂન કર્યા પછી ભાગી જવાના તેમને પ્રયત્ન નિષ્ફળ ગયા હતા. તેમને પકડી લેવામાં આવ્યા હતા અને અદાલતે તેમને પ્રાણદંડ કર્યાં હતેા. મુસ્તફા સજા ભોગવતાં પહેલાં જ જેલમાં મરી ગયા અને બાકીના બે ગુનેગારાને ફાંસી મળી.
ખૂનના આ મનાવે અદનામાં ભારે તફાન મચાવ્યું હતું.
હવે ઈસ્માઈલને એના નામથી જ્યારે બોલાવવામાં આવે છે ત્યારે તે કહે છે, “મારુ નામ આબિદ છે. એ એક પરચૂરણ દુકાનદારનું નવમું સંતાન છે.”
ઈસ્માઈલ અઢાર મહિનાના થયા ત્યારથી જ બોલવા લાગ્યા હતા, પણ આબિદના રૂપમાં વ્યવહાર કરવાનું એણે અઢી વર્ષોંની ઉંમરથી શરૂ કર્યું. એના કાકાએ આવી ચિત્રવિચિત્ર ચેષ્ટાઓ જોઈ પહેલાં તે તેને ખૂબ ધમકાવ્યે, પછી તેા માર્યાં પણ ખરા. એને એમ હતું કે કાં તો છેકરે બદમાશી કરે છે, કાં તો એની અંદર કોઈ ખીજાના આત્માએ પ્રવેશ કર્યાં છે.
બાળક ઈસ્માઈલે પેાતાના કાકાના આવા કરવ્યવહારને સહન કર્યો, પછી માટેથી કહ્યું, “થાડા વિસ ખાગમાં કામ કરતા હતા અને મારી સાથે
For Private & Personal Use Only
પહેલાં તે શાંતિથી પહેલાં તે તું મારા
Jain Education International
www.jainelibrary.org