________________
[૧૦૧
જાતિસ્મૃતિથી આત્મસિદ્ધિઃ પુનર્જન્મવાદ વ્યતીત થયે હતે.” તે વાત ખરી હતી. મકાને પહોંચતાં તેણે એવી રીતે પ્રવેશ કર્યો કે કેમ જાણે આજે પણ તેની જ માલિકી હોય.
“તું દિલ્હીમાં કૂવા વિષે વાત કરતી હતી, તે ક્યાં છે?” પં. નેકીરામે પૂછયું. તરત શાંતાદેવી આંગણામાં દેડી, પરંતુ જે જગ્યાએ કૂવા હતું, ત્યાં તે ન દેખાતાં જરા મૂંઝવણમાં પડી. તેણે કહ્યું, “આ જગ્યાએ કૂવે હતું. પરંતુ તેને પથ્થરથી બંધ કરી દિી લાગે છે.” પં. કેદારનાથે પથ્થર દૂર કરી કૂવે બતાવ્યું. શાંતાદેવી રાજી થઈ. દાટેલું ગુપ્ત ધન બતાવવા કહ્યું, તરત તે માળ ઉપર ગઈ. એક ઓરડામાં ગઈ, ત્યાં તે રહેતી હતી, એ ઓરડાને તાળું હતું. ખેલીને અંદર જઈને એક ખૂણામાં બેદવા કહ્યું. થોડું ખોદતાં તેમાંથી ગલે તે નીકળે, પરંતુ કેણ જાણે કેમ રૂપિયા ન હતા!
પછી યમુના નદી તરફ જતાં રસ્તામાં પૂર્વજન્મનાં માતાપિતાનું ઘર આવતાં તેણે એકદમ ઓળખી કાઢ્યું, એટલું જ નહિ પણ ૫૯-૬૦ માણસમાંથી વૃદ્ધ માતા–પિતાને ઓળખી વળગી પડી. બધાં ખૂબ રડ્યાં. મથુરામાં એક સભા ભરાઈ. તેમાં દસ હજાર માણસે હશે. દિલ્હીમાં સભા મળી, જેમાં લાલા શ્રીરામજી, રાય બહાદુર રામકિશોરજી [વાઈસ ચાન્સેલર, દિલ્હી યુનિવર્સિટી ], રાય બહાદુર એન. કે. સેન, શ્રીયુત્ અને શ્રીમતી અસફઅલી લાલા શંકરલાલ, લાલા દેશબધુ આદિ અગ્રગણ્ય વ્યક્તિઓ હતી. શાન્તાદેવીની અદ્ભુત શક્તિને અભ્યાસ કરવા તેણીને મનોવૈજ્ઞાનિકોની દેખરેખ નીચે રાખવી. પાઈથાગોરાસઃ
(૬) પાઈથાગેરાસના સંબંધમાં એમ કહેવાય છે કે તેમને પિતાનાં કેટલાક પૂર્વજન્મની વાત યાદ હતી! તેમણે બતાવ્યું હતું કે ટ્રેયના યુદ્ધમાં તે યુફેબસ નામના ચદ્ધા હતા. તેની હત્યા મેનેલસનને કરી હતી, તે પછી હાર્મોટિમસ નામના એક પ્રસિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org