________________
વૈજ્ઞાનિક દૃષ્ટિએ આત્મા
હવે આત્મા અંગેનું આધુનિક વિજ્ઞાનનું મન્તવ્ય તપાસીએ. એક સમય તે એ હતું કે લગભગ બધા વૈજ્ઞાનિકે આત્મા જેવી દેહથી અતિરિક્ત કઈ ચેતના માનવા તૈયાર જ ન હતા. વૈજ્ઞાનિક સંશોધને માત્ર પરમાણુ વગેરે જડ પદાર્મોને અનુલક્ષીને જ રહેતાં અને તેથી જટના આવિષ્કારની બાબતમાં વિજ્ઞાને સાચે જ આશ્ચર્યમુગ્ધ કરી દે તેવું ખેડાણ કરી નાંખ્યું છે.
પરંતુ હવે કેટલાક વૈજ્ઞાનિકે આત્મા અંગે પણ કંઈક ચિંતન કરવા લાગ્યા છે અને તેઓ દેહથી ભિન્ન, દેહમાં રહેનારી એવી કઈ ચેતનાની કલ્પના તે જરૂર કરે છે.
પાશ્ચાત્ય જગતને પ્રથમ દાર્શનિક પ્લેટ કહે છે કે સંસારના તમામ પદાર્થો દ્રુદ્ધાત્મક છે. એટલે જીવનની પછી મૃત્યુ અને મૃત્યુની પછી જીવન અનિવાર્ય છે. (જુઓ પાશ્ચાત્ય દર્શનેને ઈતિહાસ)
આ જ રીતે “સુરત” “અરન્તુ આદિ દાર્શનિક વિદ્વાનેની નિષ્ઠા પણ પુનર્જન્મના સિદ્ધાંતમાં રહેલી જાણવા મળે છે.
આ તે દાર્શનિની દુનિયાની વાત થઈ. હવે વૈજ્ઞાનિકેની દુનિયામાં નજર નાખીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org