________________
વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિઃ પુનર્જન્મવાદ
[૭૫ જે આ રીતે વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સિદ્ધિ થઈ જતી હોય તો બીજા ઘણા બધા એ વિદ્યાના નિષ્ણાતે છે, તેઓ કેમ આ વિષયમાં કશું જ કહેતા નથી? આ પ્રશ્નનો ઉત્તર આપતાં તે પુસ્તકમાં મારી બનટેઈન કહે છે કે, “આ વિષયમાં હું કાંઈ એકલે અટૂલે નથી. મારી સાથે એલેકઝાંડર કેનન છે, જેમાં એક વખત આ વાતને સ્વપ્નની વાત માનતા હતા. એટલું નહિ બીજા પણ કેટલાક વૈજ્ઞાનિકોએ પણ પિતાનાં અન્વેષણથી પૂર્વજન્મના અસ્તિત્વની બાબતમાં વિધેયાત્મક નિર્ણય લીધો છે અને તેમણે પોતાની વાતને પ્રકાશમાં મૂકી પણ છે, પરંતુ તેને જોઈએ તેટલે બહોળો પ્રચાર જ થયે જ નથી.” *
મેરી બર્નસ્ટેઈન આગળ વધતાં કહે છે કે, “એક વ્યક્તિએ પૂર્વજન્મની માન્યતાની તરફેણમાં મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી, છતાં તે તેણે વિષયમાં કશી જાહેરાત ન કરતાં મૌન રહેવાનું જ પસંદ કર્યું તેને જ્યારે તેના મૌનનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, “આ બધા અનુભવને હું મારા ખૂબ જ અંગત અનુભવ તરીકે છુપાવી રાખું છું કેમકે મને ખ્યાલ છે કે આવી વાત ઉપર વિશ્વના માનવે શું ટીક–ટિપણે કરશે?” x * : Nor dose this man stand alone, There are indede
a number of scientists whose experiments have led them to same conelusion. The first Part of the answer then, is that some specialists do know about this, their dimension and have been publicising their findings. For some reason however, their reports have never been circulated as extensively as they might have been.
–P. 211
* : One young person explaining her silence after she
discovered evidence of rebirth, summarized her Pasition with these word : All this experience I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org