________________
વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
[૭૭
દન વગેરે થાય તે। જ આ કાર્મિક અણુએ ઊખડી જાય અને આત્માને ભૂતપૂર્વ અનુભવની સ્મૃતિ થાય. વળી પૂર્વજન્મસ્મૃતિની તા શી વાત કરવી ? આપણી વિસ્મરણશક્તિ એટલી બધી તીવ્ર છે કે, આ જન્મના પશુ ખાલ્યકાળના અનુભવા ઘણાને થતા નથી !
આમ સમાધાન
મેળવ્યું પણ અર્વાચીન જગતને એક વિદ્યાથી તા કહે છે કે કદાચ આપણે આપણા ભૂતકાળ જરૂર જાણી શકીએ, પરંતુ ખાસ કરીને પશ્ચિમના આપણા દેશેાની અધ્યયન પદ્ધતિ અને ઘડતર જ એવાં છે કે એણે આપણા મગજને ઈ જ નાખ્યાં છે. અને આપણી વિશિષ્ટ સ્મરણશક્તિને વિનાશ કરી નાખ્યા છે!”
બેશક, કોઈને ભૂતપૂર્વ જન્મનું સ્મરણ થઈ શકતું નથી એમ તે ન જ કહી શકાય. હવે તે શાન્તિદેવી, નેકાટી વગેરેના જાતિસ્મરણની વાતા ચેામેરે ફેલાઇ ગઇ છે, અને જેમને આવાં જાતિસ્મરણા વગેરે નથી થયાં અને તેથી ભૂતપૂર્વ જન્મની સ્મૃતિ નથી થઈ તે પણ પોતાના જીવનમાં જે કોઇ લાગણી ધરાવે છે, તેમનામાં કયારેક કયારેક કેટલાક ભાવાવેશ આવી જાય છે, તેમનામાં જે શક્તિએ કામ કરી રહી છે, જે સુરુચિ અને અરુચિ જુદા જુદા વિષયમાં તે ધરાવે છે એ બધાયની પાછળ આંતરમનમાં પડેલા ભૂતપૂર્વ જન્માના સંસ્કાર જ કામ કરે છે ને? એટલે બીજી રીતે તેા દરેક આત્મા પોતાના વર્તમાન જીવનની સાથે ભૂતપૂર્વ જીવનાની કડી લગાડીને જીવે છે એમ માનવું જોઈશે, અને તેથી જ સારા માણસે ભૂતપૂર્વ ભૂલાની પુનરાવૃત્તિ કરતાં અટકે છે, જ્યારે દુના એવી ભૂલાને પુનઃ પુનઃ કરતા જોવા મળે છે. આ બધાની પાછળ પૂર્વજન્મના સંબંધ કામ
* To the theorty of another student who contends that Perhaps we might remember something of our Past, But that our training and conditioning, Particular in the western world, has ‘washed' pour brains,' obliterating these memories.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org