________________
૭]
વિજ્ઞાન અને ધર્મ
કરતા હોવાનું માન્યા વિના છૂટકો નથી. * પૂર્વજન્મની વાતા કહેતા માણસા પોતાની તરફેણમાં કહે છે કે માતાપિતાના સંસ્કારા જ બાળકના વારસામાં આવે છે એ વાત કયારેક વજૂદ વિનાની બની જાય છે. એવું જ લગભગ સર્વત્ર જોવા મળે છે કે જે મા-માબાપમાં નથી હોતું તે બાળકમાં હેાય છે. ખાપ ક્રોધી હાય અને બાળક ક્ષમાશીલ હોય; બાપ ઉદાર હાય અને બાળક કૃપણ હોય. હવે જો બાળકના સંસ્કાર વારસામાંથી નથી મળ્યા તા આવ્યા કયાંથી ? આના ઉત્તર પૂર્વજન્મની માન્યતાથી જ મળી શકે છે. જન્માંતરના સંસ્કારાને લઈને બાળકના આત્મા અહી આવેલ છે માટે જ આમ અને છે. પણ આ વિધાન સામે એક પ્રશ્ન થઈ શકે છે કે ભલે તેમ હાય પણ જ્યાં પિતાપુત્રના સંસ્કાર તદ્ન સમાન છે ત્યાં તે પુનર્જન્મની વાતને સમર્થન નથી જ મળતું ને? કેમકે ત્યાં સ્પષ્ટ રીતે કહી શકાય છે કે પિતાના જ લાહીના સંસ્કાર બાળકમાં ઊતરી ગયા છે?
આ વાતનું સમાધાન આપતાં ડૉ. જહેાન મેક ડેગા, પોતાના હ્યુમન ઈમમેલિટી એન્ડ પ્રી-એકઝીસ્ટન્સ’ નામના પુસ્તકમાં કહે છે કે “ આ વાત પણ ખરાખર નથી. જે બાળકના આત્મા પેાતાના ભાવી પિતાના સ`સ્કાર જેવા સ'સ્કાર ધરાવતા હેાય તે આત્મા તે જ પિતાને ત્યાં જન્મ પામે છે ત્યારે આવું બને છે. એટલે હવે તેમ તે ન કહી શકાય કે પિતાના સંસ્કાર બાળકમાં ઊતર્યાં ! આગળ વધતાં લેખક એક સુંદર દૃષ્ટાંત આપીને સમજાવતાં કહે છે કે માથા
Although we do not remamber specific incidents of Previous, life episodes, We still carry over impressi ous, tendencies, capaeities and dispositions-subco ncious checks and balances-which restrain us from repeating past mistakes and guide us in the eternal Process of evolution.
.The search for Briday Murphy. P. 213.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org