________________
જૈન દષ્ટિએ આત્મા : ષટસ્થાન વિચાર
[૪૯
જૈન દાર્શનિકેએ આત્મા, કર્મ અને મોક્ષના વિષય ઉપર સેકડે ગ્રંથ લખ્યા છે, આત્મા અને કર્મને અનાદિ કાળથી સગ છે માટે એ સંગથી ઉત્પન્ન થયેલે આ સંસાર પણ અનાદિ કાળથી છે. આત્માના આ સંસારને પહેલો ભવ હોઈ શકે નહિ. કૂકડી અને ઈંડું એ બેમાંથી પહેલું કેણ? કદી પહેલા પિતા હોઈ શકે? કે જે કોઈ પણ પિતાના પુત્ર જ ન હોય ? એ પ્રશ્નને જેમ ઉત્તર નથી તેમ આત્માના સંસારને પહેલે ભવ કર્યો? એ પ્રશ્નને પણ ઉત્તર નથી. અસ્તુ. આપણે ખૂબ સંક્ષેપમાં જેનાગમોનું આત્મા અંગેનું તત્વજ્ઞાન જોયું.
વિ. ઘ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org