SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દષ્ટિએ આત્મા : ષટસ્થાન વિચાર [૪૯ જૈન દાર્શનિકેએ આત્મા, કર્મ અને મોક્ષના વિષય ઉપર સેકડે ગ્રંથ લખ્યા છે, આત્મા અને કર્મને અનાદિ કાળથી સગ છે માટે એ સંગથી ઉત્પન્ન થયેલે આ સંસાર પણ અનાદિ કાળથી છે. આત્માના આ સંસારને પહેલો ભવ હોઈ શકે નહિ. કૂકડી અને ઈંડું એ બેમાંથી પહેલું કેણ? કદી પહેલા પિતા હોઈ શકે? કે જે કોઈ પણ પિતાના પુત્ર જ ન હોય ? એ પ્રશ્નને જેમ ઉત્તર નથી તેમ આત્માના સંસારને પહેલે ભવ કર્યો? એ પ્રશ્નને પણ ઉત્તર નથી. અસ્તુ. આપણે ખૂબ સંક્ષેપમાં જેનાગમોનું આત્મા અંગેનું તત્વજ્ઞાન જોયું. વિ. ઘ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy