________________
વિજ્ઞાન અને ધર્મ
(૪) આઈન્સ્ટાઈન કહે છે કે “અમે તે વસ્તુનું સાપેક્ષ (આંશિક) સત્ય જ જાણી શકીએ છીએ, પૂર્ણ સત્ય છે કેઈ સર્વસ જ સમજી શકે.” ૩
(૫) એક વૈજ્ઞાનિક કહે છે કે, “આજે હવે અમે કાંઈ જ કહી શકતા નથી. કેમકે કેને ખબર કે આ જ્ઞાનની સરિતા હજી પણ આગળ વધીને કેવા અને કેટલા વળાંક લેતી રહેશે ? એટલે અમે હવે એમ કહીશું કે અત્યાર સુધીમાં અમે જે કાંઈ કહ્યું છે, લખ્યું છે કે વિશેષરૂપથી રેખાંકિત કર્યું છે તે બધું જ ઊડતી. કલ્પનાઓ જેવું અને સાવ જ અનિશ્ચિત છે.*
(૫) સર જેમ્સ જીન્સ પિતાના “દશન અને પદાર્થ વિજ્ઞાન નામના એક પુસ્તકમાં ઉપસંહારમાં લખે છે કે ૧૯ મી શતાબ્દી
its present apparent nagation of the laws of causatoin of the dissection of the atom with the resultant discovery that things are not what they seem. It is the general recognition thet we are not yet in contact with ultinate reality.
-- The Mysterious Universe, P. 3.. 5. We can only know the relative truth; but absolute truth is known only to the universal observer.
* So at least we are temnhted to conjecture today, and yet who knows, how many more times the stream of knowledge may turn on itself ! Want might have been interwined into every paragraph that everything that hasbeen sida and every conclusoin that has been tentatively but forwoard is quite frankly speculative and uncertein.
-Mysterious Universe, P. 138.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org